RTO सेवा केन्द्र

RTO सेवा केन्द्र We have qualified, Experience and Professional team, they have deeply knowledge about RTO Services

24/03/2023
લાયસન્સ અંગેની સેવાઓની કામગીરી✓ કાચું તથા પાકું લાયસન્સ✓ લાયસન્સ રીન્યુઅલ✓ લાયસન્સ ડુપ્લીકેટ✓ લાયસન્સમાં નામ તથા સરનામામ...
14/02/2023

લાયસન્સ અંગેની સેવાઓની કામગીરી
✓ કાચું તથા પાકું લાયસન્સ
✓ લાયસન્સ રીન્યુઅલ
✓ લાયસન્સ ડુપ્લીકેટ
✓ લાયસન્સમાં નામ તથા સરનામામાં ફેરફાર અંગે
✓ આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ લાયસન્સ
✓ લાયસન્સ ઓનલાઇન દાખલ કરવું (બેકલોગ એન્ટ્રી)
✓ પેસેન્જર બેઝ, કંડકટર લાયસન્સ, ફોર્કલીફ્ટ લાયસન્સ, હેવી - ટ્રાન્સપોર્ટ લાયસન્સ

વાહનને લગતી સેવાઓની કામગીરી
✓ વાહનમાં માલિકી ફેરબદલ (નામ બદલવું)
✓ વાહનમાં લોન રદ કે દાખલ કરવું
✓ રિ - પાસિંગ (૧૫ વર્ષ જૂના વાહનો માટે)
✓ ડુપ્લીકેટ આરસી બુક મેળવવી
✓ પરમીટ ટ્રાન્સફર, પરમીટ રીન્યુ, ફિટનેસ રીન્યુ (પ્રાઇવેટ , પેસેન્જર તથા ટ્રાન્સપોર્ટ વાહનો માટે)
✓ આરસી બુક ને ઓનલાઇન દાખલ કરવી (બેક્લોગ એન્ટ્રી)
✓ HSRP નંબર પ્લેટ (આર.ટી.ઓ માન્ય)
✓ વાહનનું રાજ્ય ટ્રાન્સફર NOC
✓ વાહનમાં ફેરફાર અંગેની જાણ
✓ આરટીઓ ના ઓનલાઇન ચલણ તથા દંડ ભરવા


ગુજરાતની તમામ આરટીઓ કચેરીઓમાં થતી લાયસન્સ તથા વાહનની કામગીરીઓનું યોગ્ય માર્ગદર્શન તથા સેવાઓની ઓનલાઇન અરજી અને અપોઇન્ટમેન્ટ જેવા કામકાજ સંતોષકારક કરી આપતી એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા "RTO સેવા કેન્દ્ર" આઈડિયા ડ્રાઈવિંગ સ્કૂલ દ્વારા સંચાલિત

વધુ માહિતી માટે સંપર્ક કરો
94265 4400

01/06/2019

ભૂલો ભલે બીજું બધું પણ હેલ્મેટને ⛑ ભૂલશો નહીં,
અગણિત પોલીસવાળા👮🏻🚔 ઊભા છે
મેમો ✍ ફળવશો નહીં...

શું તમારું વેચાણ થયેલું વ્હિકલ લેનાર વ્યક્તિએ પોતાના નામ પર ફેરબદલ કર્યું છે કે નહિ તે જાણવા માટે ડાઉનલોડ કરો   ની મોબાઈ...
27/05/2019

શું તમારું વેચાણ થયેલું વ્હિકલ લેનાર વ્યક્તિએ પોતાના નામ પર ફેરબદલ કર્યું છે કે નહિ તે જાણવા માટે ડાઉનલોડ કરો ની મોબાઈલ એપ અને જાણો કોનાં નામ પર રજીસ્ટર છે વાહન તે...

mParivahan ની મોબાઈલ એપ ના ફીચર્સ
✓✓ આપનાં વાહનની ડિજિટલ આર.સી. બુક.
✓✓ આપનાં ડ્રાઇવિંગ લાયસન્સની ઓનલાઇન માહિતી.
✓✓ આપનાં વાહનનાં ચલણ બાબતની માહિતી.



જૂની કાર ખરીદતી વખતે વાહનનાં માલિક પાસે લેવાના જરૂરી પૂરાવા👉 આર.સી. બુક (રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ)👉 પી.યુ.સી👉 વીમો👉 ટી.ટી....
27/05/2019

જૂની કાર ખરીદતી વખતે વાહનનાં માલિક પાસે લેવાના જરૂરી પૂરાવા
👉 આર.સી. બુક (રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ)
👉 પી.યુ.સી
👉 વીમો
👉 ટી.ટી.ઓ ફોર્મ (ફોર્મ ૨૯ તથા ૩૦)
👉 જૂની વિમાની પોલિસી (જો હોય તો)
👉 બેટરી તથા ટાયર બદલેલા હોય તો વોરેન્ટી કાર્ડ
👉 સર્વિસ બુક
👉 જો વાહનમાં સી.એન.જી કે એલ.પી.જી હોય તો તેનું રી ટેસ્ટ રિપોર્ટ
👉 ૩૫ નંબર ના ૨ ફોર્મ તથા એન.ઓ.સી. સર્ટિફિકટ (જો આર.ટી.ઓ માંથી લોન રદ કરેલ ન હોય તો)

આર્ટિકલ પસંદ આવ્યો હોય તો આગળ બીજાને મોકલો

Application for an International Driving LicenceFollowing Documents Required:1). Driving Licence (LMV)2). Passport3). Vi...
26/05/2019

Application for an International Driving Licence
Following Documents Required:
1). Driving Licence (LMV)
2). Passport
3). Visa
4). Air ticket
5). Passport Copy Photo (4 Copy)
6). Medical Certificate

Fill up online Form 4(A)
Fee : 1000 rupee pay online (http://parivahan.gov.in)

Apply online on Ministry of Road Transport and Highway portal http://parivahan.gov.in

🤳
25/05/2019

🤳

પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રભુ ને પ્રાર્થના..💐🙏ઓમ શાંતિ 🙏💐
25/05/2019

પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રભુ ને પ્રાર્થના..
💐🙏ઓમ શાંતિ 🙏💐

સુરતનાં સરથાણા વિસ્તારમાં ખુબજ ભયંકર આગ લાગવના કારણે દુઃખદ ઘટના બની,આ ભયંકર આગમાં ઘણાં વિદ્યાર્થીઓનું આકસ્મિત નિધન થયું ...
24/05/2019

સુરતનાં સરથાણા વિસ્તારમાં ખુબજ ભયંકર આગ લાગવના કારણે દુઃખદ ઘટના બની,
આ ભયંકર આગમાં ઘણાં વિદ્યાર્થીઓનું આકસ્મિત નિધન થયું છે આ બાળકોને પ્રભુ શાંતિ અર્પે તેમજ તેમનાં પરિવારજનોને સહનશક્તિ પૂરી પાડે એવી એવી પ્રભુને સહહૃદય પ્રાર્થનાં 🙏🕯️

Address

ALFA BAZAR, VENUS ATLANTIC CORPORATE PARK, NR. SHELL PETROL PUMP, PRAHLAD NAGAR CROSS Road
Ahmedabad
380015

Alerts

Be the first to know and let us send you an email when RTO सेवा केन्द्र posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to RTO सेवा केन्द्र:

Share