08/11/2021
*ચણા ના પાક માં બીજ માવજત શા માટે ?*
ચણા ના પાક માં સ્ક્લેરોટિયમ, રાઈઝોક્ટોનિયા અને ફૂસારિયમ વિલ્ટ ની સમસ્યા રહે છે અને મોટા ભાગના ખેડૂતો બીજ માવજત ને નજર અંદાજ કરી વાવેતર કરે છે જેથી અંકુરણ ઓછુ મળે છે, ઉગેલા છોડ માં સુકારો જોવા મળે છે અને છોડ ની મહતમ સંખ્યા જળવાતી નથી અને ઉત્પાદન માં નોધપાત્ર ઘટાડો જોવા મળે છે . તો આવો આપણે સૌ સાથે મળી ખેડૂતમિત્રો સુધી માહિતી પોહચાડીએ કે ચણા માં આવતા સ્ક્લેરોટિયમ અને રાઈઝોક્ટોનિયા ના સુકારા સામે બાયર નું એવરગોલ એક્સટેન્ડ થી બીજ માવજત કરી સુકારા સામે અસરકારક પગલા લઈ ચણા માં ઉત્ત્પાદન વધારી શકીએ છીએ.
*એવરગોલ થી ચણા ના પાક માં થતા ફાયદા :*
1 એવરગોલ થી જડપી અને સારો ઉગાવો
2 એવરગોલ થી મૂળ નો સારો વિકાસ
3 એવરગોલ થી સ્ક્લેરોટિયમ, રાઈઝોક્ટોનિયા થી આવતા સુકારા સામે રક્ષણ
4 એવરગોલ થી છોડ ની મહતમ સંખ્યા જળવાય છે
5 એવરગોલ થી ઉત્પાદન માં ફાયદો થાય છે
*પ્રમાણ* : 2 મિલ એવરગોલ + 7 મિલી પાણી + 1 કિગ્રા ચણા ના બીજ
*"એવરગોલ થી બીજ રહે ફિટ, પાક ઉગે ફાસ્ટ, ખેડૂત આવે ફર્સ્ટ"*