Shreeji Solar Systems - Solar Energy

Shreeji Solar Systems - Solar Energy Complete Solar & Green Energy Solutions provider. Solar rooftop power plant & Solar Systems Expert.

Thank you for reaching to Shreeji Solar Systems. We're excited to hear from you and explore how we can contribute to a b...
18/01/2026

Thank you for reaching to Shreeji Solar Systems. We're excited to hear from you and explore how we can contribute to a brighter future together. Please leave your message, and our team will contact with you shortly.

हमसे जुड़ने के लिए धन्यवाद, श्रीजी सोलर सिस्टम्स आपके साथ सकारात्मक बदलाव की दिशा में काम करने के लिए उत्साहित है, अपना संदेश यहाँ छोड़ें, हमारी टीम जल्द ही आपसे संपर्क करेगी।

શ્રીજી સોલર સિસ્ટમ્સ સાથે જોડાવા માટે આભાર, અમે તમારી સાથે મળીને વધુ સારું ભવિષ્ય બનાવવા માટે તત્પર છીએ, તમારો સંદેશ અહીં મૂકો, અમારી ટીમ તમને જલ્દી સંપર્ક કરશે।
Contact us :
9879506529, 9898281435
Email: [email protected]

🙏 *ૐ નમઃ શિવાય* 🙏શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આપ તથા આપના પરિવાર ને  ખૂબ ખૂબ શુભકામનાઓ...🙏શિવજી ની કૃપા આપના પર હંમેશા...
26/02/2025

🙏 *ૐ નમઃ શિવાય* 🙏
શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આપ તથા આપના પરિવાર ને ખૂબ ખૂબ શુભકામનાઓ...
🙏શિવજી ની કૃપા આપના પર હંમેશા બની રહે તેવી ભગવાન શિવજીના ચરણોમાં વંદન સાથે પ્રાર્થના..🙏
🙏નમઃ પાર્વતીપતેય હર હર મહાદેવ હર 🙏

02/11/2024

💐નૂતન વર્ષાભિનંદન💐
शुभं करोति कल्याणं, आरोग्यं धन संपदाम्
शत्रु बुद्धि विनाशाय, दीप ज्योति नमोस्तुते ||
નવું વર્ષ આપના અને આપનાં પરિવાર માટે મંગલમય, આરોગ્યમય,સુખમય, ધન, વૈભવ અને સમૃદ્ધિ પ્રદાન કરનારું રહે એવી શુભેચ્છાઓ
"શ્રીજી સોલર સિસ્ટમ્સ પરિવાર"
ૐ, શ્રી, જાગૃતિ-પિયુષ ઓઝા.

ભગવાનના આશીર્વાદ અનંત છે.પરંતુ આપણે આપણી માન્યતા સ્વીકારી શકીએ તેટલું મેળવીએ છીએ.God's Blessing Are Infinite.But We Get ...
31/10/2024

ભગવાનના આશીર્વાદ અનંત છે.
પરંતુ આપણે આપણી માન્યતા સ્વીકારી શકીએ તેટલું મેળવીએ છીએ.
God's Blessing Are Infinite.
But We Get As Much As Our Belief Can Accept.

Shreeji Solar Systems લાવ્યું છે...પીએમ સૂર્ય ઘર યોજના થોડા સમય માટે જ છે !!અમારા ત્યાંથી ઉત્તમ ગુણવત્તા, સર્વિસ અને સસ્...
27/09/2024

Shreeji Solar Systems લાવ્યું છે...
પીએમ સૂર્ય ઘર યોજના થોડા સમય માટે જ છે !!
અમારા ત્યાંથી ઉત્તમ ગુણવત્તા, સર્વિસ અને સસ્તું ક્યાંય નહીં...
આજે જ સંપર્ક કરો : 9898281435
9879506529
9687008100
1. બન્ને બાજુ યુનિટ બને તેવી મોનો સોલાર પેનલ : 30 વર્ષ ની વોરંટી.
2. સ્ટ્રક્ચર : Hot dip GI વાળું સ્ટ્રક્ચર.
3. ઇન્વેર્ટર : 8 વર્ષ ની રિપ્લેસમેન્ટ વોરંટી.
4. કેબલ : Polycab/Poly Guard.
5. સર્વિસ : 5 વર્ષ ની ગેરેંટેડ ફ્રી હોમ સર્વિસ.
શ્રેષ્ઠ વસ્તુ, વિશ્વસનીય કંપની | 2500 + સંતુષ્ટ ગ્રાહકો | 10+ વર્ષથી સોલાર ક્ષેત્ર સાથે સંકળાયેલ | સરકારદ્વારા પ્રમાણિત કંપની

ફ્રી માં સોલાર રજિસ્ટ્રેશન કરાવીને વહેલા તે પહેલાંના ધોરણે સબસિડી મેળવો.

સોલાર રુફટોપ નવી પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના સબસીડી 2024 ચાલુ જ છે....🎯 સોલાર એટલે 30 વરસ વીજબિલમાં રાહત🎯 સોલાર એટલે પ્રદ...
19/09/2024

સોલાર રુફટોપ નવી પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના સબસીડી 2024 ચાલુ જ છે....
🎯 સોલાર એટલે 30 વરસ વીજબિલમાં રાહત
🎯 સોલાર એટલે પ્રદુષણ મુક્ત ભારતમાં આપણો સહયોગ. આજે જ કોલ કરો
📞 9879506529 | 9898281435
*ખુશખબર* *ખુશખબર* *ખુશખબર*
*આ યોજનાનો લાભ લેવા તેમજ વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો :
*પિયુષ ઓઝા,
શ્રીજી સોલર 🌞સિસ્ટમ્સ,
3-4-5, રાજા કોમર્શીયલ કોમ્પલેક્સ, ગાયત્રી મંદિર બાજુમાં,
માધાપર-ભૂજ-કચ્છ , ગુજરાત - 370020
Mob:- 9879506529/ 9898281435*
*આ યોજનાની માહિતી તમારા મિત્રો અને ફેમિલીને મોકલવાનું ભૂલશો નહીં જેથી તમારા મિત્રો અને ફેમિલી પણ ગુજરાત સરકારની આ યોજનાનો લાભ લઈ શકે..*
*Booking mate જરૂરી ડોક્યુમેન્ટ સિગ્નેચર સાથે*
📄 લાઈટબીલ
📄 આધાર કાર્ડ & પાન કાર્ડ
📄 વેરા બિલ
📄 પાસપોર્ટ ફોટો

☀ Shreeji Systems
Authorized Frenchise of Citizen Solar.

Join us🤝: Our mission⛳: Solarising the Nation...🇮🇳

24/07/2024
15/07/2024

Strength of the Sun, Pride of India 🇮🇳☀️
Looking for a solar panel solution that's not just powerful, but built right here in India? Look no further than Citizen Solar! We're passionate about creating high-performance solar panels using cutting-edge technology, all while supporting our nation's growth.

Here's why Citizen Solar is the perfect choice for you:

✅Made in India: We're proud to be a homegrown company, creating sustainable solutions for our country.
✅Advanced Technology: Experience top-notch quality and performance with our innovative solar panels.
✅Trusted by Thousands: Over 10,000 happy customers already enjoy the benefits of clean, solar energy!

Ready to make the switch and power your future with the sun? Visit our website https://www.citizensolar.com/ to learn more!

 # શું તમે SOLAR માટે વિશ્વાસપાત્ર સ્થળ શોધી રહ્યા છો.... # શું તમે સોલાર રૂફટોપ કે સોલાર વોટર હીટર લગાવવાનું વિચારો છો?...
11/03/2024

# શું તમે SOLAR માટે વિશ્વાસપાત્ર સ્થળ શોધી રહ્યા છો....
# શું તમે સોલાર રૂફટોપ કે સોલાર વોટર હીટર લગાવવાનું વિચારો છો???
# શું તમે સારું અને મજબૂત અને ટકાઉ અને સારી બ્રાન્ડનું ફિટિંગની ઈચ્છો છો???

તો આજે જ આવો...

શ્રીજી સોલાર સિસ્ટમ ના
સોલાર રૂફટોપ અને સોલાર હીટર લગાવો અને વીજ બિલ બચાવો.

- 5 વર્ષ મેઇન્ટેનન્સ ફ્રી.
- 25 વર્ષ પર્ફોમન્સ વોરંટી.
- સોલાર વોટર હિટર 100 થી 500 લીટર વ્યાજબી ભાવ થી મળશે.
- 3 થી 4 વર્ષ માં તમારા રોકાણ નું પૂરું ભૂકતાન.

👇Our services👇
- EPC
- DESIGN
- ENGINEERING
- CONSULTANT
- O&M

👇ALL RANGES 👇
- Agricultural
- Industrial
- Residencial
- Commercial

વધુ માહીતી માટે સંપર્ક કરો 👇
*શ્રીજી સિસ્ટમ્સ💫*
9879506529
9898281435

Address

Bhuj
370020

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm
Sunday 9am - 1pm

Telephone

+919898281435

Website

Alerts

Be the first to know and let us send you an email when Shreeji Solar Systems - Solar Energy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shreeji Solar Systems - Solar Energy:

Share