03/09/2026
🙏 શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ 🙏
🦚 નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી! 🦚
ભગવાન શ્રીકૃષ્ણ આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય લઈને આવે અને આપના પરિવાર પર હંમેશા તેમની કૃપા બની રહે.
🌸 શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ! 🌸
💙 રાધે રાધે 🙏 જય શ્રીકૃષ્ણ 💙