Shree Narayan Kraft Paper Mill LLP

Shree Narayan Kraft Paper Mill LLP We are Leading Supplier of Absourment Kraft Paper to All Laminates Company..

Labh Pacham ni Subh Kamnao
06/11/2024

Labh Pacham ni Subh Kamnao

Celebrating Independence Day under Har Ghar Tiranga Abhiyan.
15/08/2024

Celebrating Independence Day under Har Ghar Tiranga Abhiyan.

Jay Shree Ram
21/01/2024

Jay Shree Ram

12/01/2024

જે અમારા પરિવાર માટે અમૂલ્ય વારસો મૂકીને અમારી વચ્ચેથી વિદાય લઈને શ્રેષ્ઠ જીવન જીવવાનું શીખવી ગયા.

પોતાની જાતને ધૂપસળી જેવી જીવન જીવી ને સાર્થક કરી બતાવ્યુ કે, પોતે બળીને રાખ થઈ ગયા અને સુંગધ-સુવાસ ફેલાવીને જીવનને એક યાદગાર જીવન કેમ જીવવું તેમની પ્રેરણા આપતા ગયા.

ભરતકાકા ભલે સ્થૂળ શરીર રૂપે અમારી વચ્ચે નથી પણ સૂક્ષ્મ સ્વરૂપે તમારા વિચારો અમોને પ્રેરણા અને માર્ગદર્શન સતત આપતા રહે તેવી ઈશ્વરને હદય પૂર્વક પ્રાર્થના.

💐💐*દ્રિતીય વાર્ષિક પુણ્યતિથી પર ભાવભીની શ્રદ્ધાંજલિ*💐💐

Marry Christmas 🎄
25/12/2023

Marry Christmas 🎄

Raj Limbani
19/12/2023

Raj Limbani

Delhi Paperex Exibition
09/12/2023

Delhi Paperex Exibition

28/10/2023

ચાંદમાં પણ એક ખૂબી છે,
ના તો માથા પર ઘૂંઘટ ,
ના તો ચહેરા પર બુરખો...
ક્યારેક કરવા ચોથનો થયો,
તો ક્યારેક ઇદનો,
તો ક્યારેક પૂનમનો,
જો,જમીન પર હોત તો,
વિવાદો ના ટુકડામાં હોત,
અદાલત ના ચુકાદામાં હોત,
છાપાનાં પહેલા પાને હોત...પણ,સારું છે કે આકાશમાં વાદળોની ગોદમાં છે... એટલે...જ..જમીન પર કવિતાઓ અને સાથે ગઝલોમાં સુરક્ષિત છે...

શરદ પૂનમની ખુબ ખુબ શુભેચ્છા...🙏💫

24/10/2023
જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ ભરતકાકાતમે અમારાથી દૂર ગયા છો પણ તમે હંમેશા અમારા હૃદયમાં હમેશા જીવિત રહેશો,આપનો આપેલો પ્રે...
30/09/2023

જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ ભરતકાકા

તમે અમારાથી દૂર ગયા છો પણ તમે હંમેશા અમારા હૃદયમાં હમેશા જીવિત રહેશો,
આપનો આપેલો પ્રેમ ખૂબ મહાન હતો.રડી પડે છે આંખો અમારી જોઈ તસ્વીર તમારી.

પિતાતુલ્ય કાકાશ્રી ….
તમારું જીવન અમારી પ્રેરણા હતું.
તમારા આદર્શો અમારા માર્ગદર્શક હતા.
અમે તમારા સરળ જીવન, દયાળુ સ્વભાવ, ભાવનાશીલતાને ક્યારેય નહીં ભૂલીએ.

Address

Mahemdavad
387130

Opening Hours

Monday 8am - 6:30pm
Tuesday 8am - 6:30pm
Wednesday 8am - 6:30pm
Thursday 8am - 6:30pm
Saturday 8am - 6:30pm
Sunday 8am - 6:30pm

Telephone

+919428657207

Alerts

Be the first to know and let us send you an email when Shree Narayan Kraft Paper Mill LLP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shree Narayan Kraft Paper Mill LLP:

Share