Patan Fire Service

13/09/2026

આજરોજ સવારે તારીખ (13/ 09/2026)( 101)ઉપર કોલ આવેલો નવજીવન ચોકડી તુલસી હોટલ પાછળ સરકારી આવાસમાં ત્રીજા માળે ટીવીમાં શોટ સર્કીટ થઈ છે એવો કોલ મળતા પાટણ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પહોંચી સંપૂર્ણપણે આગ બુજાવી કાલકા બોર પર પાણી ભરી ઓફિસ આવી ને ગાડી મૂકી.

04/09/2026

આજ રોજ તા (02.09.2026)બપોરે 1:00 વાગે જીમખાના ની બાજુ માં એક કૂવામાં બિલાડી નું બચું પડી ગયેલું હોવાથી પાટણ ફાયર ટીમ દ્વારા બચા ને બાર કાઠેલ છે.

03/09/2026

આજ રોજ તા (02/09/2026)સવારે (07 :45) વાગે (101)પર કોલ આવેલો કે અનાવાડા ગામ મહાદેવ મંદિર ની બાજુમાં કેનાલ રોડ ઉપર ખેતરના કુવામાં અંદાજે (35) ફૂટ ઊંડો છે એમાં કૂતરું પડેલ છે તેઓ કોલ મળતા પાટણ ફાયર ટીમ ઘટનાસ્થળ પોકીને ભારે જહેમત બાદ કુતરાને સહી સલામત બહાર કાઢી પાટણ ટીમ પરત ઓફિસ આવેલ છે.

30/08/2026

(26.08.2026) બપોરે અને (27.082026) સવારે કોલ મળ્યો હતો કે ખોરસમ કેનાલમાં એક ભાઈ પડ્યો છે. એવી જાણ થતાં પાટણની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ને કેનાલ માં શોઘ ખોળ કરી એ દરમિયાન ડેડબોડી બહાર કાઢી ને ચાણસ્મા પોલીસ સ્ટેશન ને સોપી. જયહિંદ

23/08/2026

તા.(22.08.2026)આજ રોજ બપોરના 3.40 મીનીટે 101 ઉપર કોલ આવેલો કે પાટણ માં પ્રગતિ મેદાન માં કચરા જોડે. મેળા ની ચકડોળ ના ડબ્બા માં આગ લાગી હતી એવો કોલ મળતા પાટણ ફાયર ની ટીમ ધટના સ્થળે પહોંચી ને આગ ને ઓલવી ને પરત ઓફિસ આવી ગયા.

17/08/2026

તારીખ (15.08.2026)( 101 )પર કોલ આવેલ હારીજ પોલીસ સ્ટેશન થી સાંજે સાડા પાંચ વાગે કોલ આવે લ કુરેજા કેનાલ ઉપર એ ભાઈઓ પડેલ છે તેઓ કોલ મળતા ઘટના સ્થળ ઉપર જઈને શોધખોદ કરતા એક ભાઈની બોડી મળી ગયેલ છે તેને પોલીસને શોપેલ છે.

15/08/2026

15. AUGUST (2026) Independence day 🇮🇳🇮🇳🇮🇳🫡 PATAN FIRE SERVICE

11/08/2026

આજ રોજ રાત્રે તારીખ 10/08/2026 ને રાત્રે (8) વાગે કોલ આવેલો કે ઘીણોજ ગામે કુવામાં એક ભાઈ પડી ગયો છે કમ સે કમ હે કુવાની હ્યુન્ડાઈ 15 થી 20 ફૂટ કટીંગ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ને ડેડબોડી બહાર કાઢી ને ઘીણોજ સરપંચ ને સોપી.. પરત ફાયર સ્ટેશન.

08/08/2026

તારીખ 08/03/24 ના રોજ ( કાલે) સવારે 8 વાગે પાટણ ફાયર ટિમ ને ખાન સરોવર મા કોઈ વ્યક્તિ પડી ગયેલ હોવાથી તેવો કોલ મળતા અંદર પડેલ વ્યક્તિ ની શોધ ખોળ કરતા ના મળતા આજે સવારે તારીખ 09/03/24 ના રોજ સવારે 8 વાગે પડેલ વ્યક્તિ ને બાર કાઢી પાટણ પોલીસ ને સોંપવામાં આવેલ.

Address

Patan Fire Station
Patan
384265

Website

Alerts

Be the first to know and let us send you an email when Patan Fire Service posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share