Shruti management service

Shruti management service હાયારાય્ઝ માં પણ હાશકારો ......જાણે ક્લરવતો "પંખીનો માળો !

હાશ,નિરાંત અને શાંતિથી અનુભૂતિ આપે તે જ ઘર,ફ્લેટ કે બંગલો કહેવાય.આજની દોડધામભરી જિંદગીમાં માનવી ક્યાય પાછો પડવા માંગતો નથી.દરેક માનવીનું પ્રથમ ધ્યેય 'દુનિયાનો છેડો 'અલબત ઘર' હોય છે.પરંતુ સ્વપ્નનું ઘર મેળવી લીધા બાદ સ્વપ્ન પુરા થાય છે? apartment અને multistory building એટલે પંખીનો માળો. સ્વ્યમ્શીસ્ત વિના માળો શોભે નહિ.સુચારુ વ્યવસ્થા માટે કદાચ બંધારણ ઘડવામાં આવે તો પણ હોદ્દેદારો થોડા સમયમા હાંફી જા

ય.society/ multistory ના સભ્યોની અસુવિધા દુર કરવાની એક સમયે ગમતીલી લાગેલી જવાબદારી પોતાના પરિવારને પણ સમય ન ફાળવી શકવાની આવી પડેલી નોબતને કારણે અણગમતો બોજ બની જતી હોય છે.

આપની આ સમસ્યા આપને ક્યારેય દુર ન થાય તેવી લગતી હશે, પરંતુ ત્યારેજ અમે આપને કહેવા આવ્યા છીએ કે
“ Now sleep well, We are there “

વિવિધ સંસ્કૃતિ,સ્વભાવ અને સામાજિક સ્થિતિના માનવીઓ અનુશાસન દ્વારા એક સુત્રે બંધાય તો જ પંખીના માલમાંથી કલરવ સંભળાય... કાગારોળ નહિ.અનુશાસન દ્વારા પ્રસિદ્ધ સોસાયટીમાં building ની prize સાથે value પણ ઇન્ક્રીઝ થતી હોય છે. અને અમો આપણી આ જવાબદારી ઉઠાવવા આવ્યા છીએ.અમે શાંતિ આપવા આવ્યા છીએ.અમો શાંતિ વહેચવા આવ્યા છીયે.

આપના સમ્પૂર્ણ કેમ્પસની જવાબદારી અમારી.હવા ,પાણી ,પ્રકાશનું ,લીફ્ટ ,સફાઈ ,security નું સુખ આપને અવિરત મળ્યા કરે ને આપ નિરાંત ની ઊંઘ માણી શકો તે માટે અમોને યાદ કરી શકો છો......

21/12/2024
09/03/2019

એક કોલોનીમાં એક પાર્ટીનું આયોજન થયું જેમાં કોલોનીના બધા જ દંપતીઓને બોલાવવામાં આવ્યા. સાંજ નો સમય હતો બધા જ લોકો પો...

24/01/2019
09/10/2018
15/11/2017
05/10/2012

Address

Rajkot

Alerts

Be the first to know and let us send you an email when Shruti management service posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share