Khunt Parivar Veparsetu Surat - KPVS

Khunt Parivar Veparsetu Surat - KPVS Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Khunt Parivar Veparsetu Surat - KPVS, Professional Networking, Surat.

ખૂંટ પરીવાર વેપારસેતુ સૂરત - KPVS પરિવારના નાના મોટા ઉદ્યોગ સાહસિકો માટે એક રેફરન્સ પ્લેટફોર્મ પૂરું પાડે છે સાથે સાથે પરિવારના નાના મોટા ઉદ્યોગકારોને સર્વાંગી વિકાસ માટે પણ કાર્ય કરે છે પરિવાર આર્થિક રીતે મજબૂત બને તે લક્ષ્ય સાથે KPVS કાર્ય કરી રહ્યુ છે

LT 6.0ADVISORY TEAM MEETUP.આજે અમારી વેપરસેતુ ની લીડર ટીમે અમારા વેપાર સેતુ ના એડવાયઝરી બોર્ડ મેમ્બર શ્રી દિનેશભાઈ ખૂંટ ...
06/05/2025

LT 6.0
ADVISORY TEAM MEETUP.
આજે અમારી વેપરસેતુ ની લીડર ટીમે અમારા વેપાર સેતુ ના એડવાયઝરી બોર્ડ મેમ્બર શ્રી દિનેશભાઈ ખૂંટ ( એપેક્ષ ફાર્મા) અંકલેશ્વર ખાતે વેપાર સેતુ ની લીડર ટીમ શ્રી સાથે મુલાકાત કરવાનો અવસર મળ્યો.
મિટિંગ દરમ્યાન વેપરસેતુ ના ગ્રોથ માટે ઘણા એવા મુદ્દા પર માઇક્રો લેવલ એ ચર્ચા થઈ. ખૂંટ પરિવાર અને સમસ્ત સમાજ નું ગૌરવ તેમજ સમાજસેવી તરીકે દિનેશભાઈ ના અનુભવ નો લાભ અમોને મળ્યો.
સાથે સાથે વેપારને લગતી હાલ ની સમસ્યા નુ સમાધાન કેવી રીતે લાવી શકીએ અને દરેક મેમ્બર સુધી અને સમગ્ર ગુજરાત માં વસતા ખૂંટ પરિવાર સુધી પહોંચવા નવા નવા આઇડિયા વિશે કે ચર્ચા થઇ.
સાથે સાથે ફેક્ટરી વિઝિટ નો પણ લાભ મળ્યો.
ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ .

🎉  *Galaxy Wing * 🎉 🙏" *ખુંટ પરિવાર વેપારસેતુ - 2025* "🙏   Galaxy Wing -6.0 Let's Go *"Business Meeting"*  *"GUEST SPEAK...
29/04/2025

🎉 *Galaxy Wing * 🎉
🙏" *ખુંટ પરિવાર વેપારસેતુ - 2025* "🙏 Galaxy Wing -6.0
Let's Go *"Business Meeting"*
*"GUEST SPEAKER DAY"*
(Dr.Mahesh Khunt)

આવો મળીએ KPVS - 2025ની વિકાસ યાત્રા માટે,સાથે સાથે Galaxy Wing ના તમામ મેમ્બર્સના સર્વાંગી વિકાસ માટે..

📆 તારીખ : 03/05/2025
વાર : શનિવાર,સવારે 7:30 am to 08:00 am નેટવર્કિંગ
8.00 am to 9.30 am મીટિંગ

ડ્રેસ કોડ : *બીઝનેસ અટાયર (શૂટ /કોટિ અથવા બેલ્ઝર)*

📍 સ્થળ : HAUT PLATTER, Mandaldeep Complex,HIRA BAUG, VARACHHA ROAD,SURAT

📌લોકેશન :
https://g.co/kgs/gU8EEhm

📌 દરેક મેમ્બર ને મિટિંગમાં આવવા માટે નીચેની લિંકમાં આપેલ ફોમ ભરવું જરુરી છે
*સાથે સાથે પરિવારના નાના મોટા ઉધોગ સાહસિકોને મિટિંગમાં વિઝિટર તરીકે લાવીશું*

👇 *Registration Link* 👇
https://forms.gle/6r4jeVbDnpLwsvyi6

વિઝિટર ફી : ₹ 450/-
(વિઝિટર એ પણ ફરજિયાત લિંક ભરવી.)

78Th Business Meet.KPVS GALAXY Meeting.3 New Induction Member3 VisitorPowerful Learning slotProduct showcase Table      ...
22/04/2025

78Th Business Meet.
KPVS GALAXY Meeting.
3 New Induction Member
3 Visitor
Powerful Learning slot
Product showcase Table

🎉  *Galaxy Wing * 🎉 🙏" *ખુંટ પરિવાર વેપારસેતુ - 2025* "🙏   Galaxy Wing -6.0 Let's Go *"Business Meeting"*  આવો મળીએ KPVS...
15/04/2025

🎉 *Galaxy Wing * 🎉
🙏" *ખુંટ પરિવાર વેપારસેતુ - 2025* "🙏 Galaxy Wing -6.0
Let's Go *"Business Meeting"*
આવો મળીએ KPVS - 2025ની વિકાસ યાત્રા માટે,સાથે સાથે Galaxy Wing ના તમામ મેમ્બર્સના સર્વાંગી વિકાસ માટે..

📆 તારીખ : 19/04/2025
વાર : શનિવાર,સવારે 7:30 am to 08:00 am નેટવર્કિંગ
8.00 am to 9.30 am મીટિંગ

ડ્રેસ કોડ : *બીઝનેસ અટાયર (શૂટ /કોટિ અથવા બેલ્ઝર)*

📍 સ્થળ : REFERENCE BHAVAN
B -201,2nd floor,ક્રોમા શોરૂમ ઉપર,IT પાર્ક.મોટા વરાછા - સુરત

📌લોકેશન :
Reference Bhavan
https://g.co/kgs/Z2M5et3

📌 દરેક મેમ્બર ને મિટિંગમાં આવવા માટે નીચેની લિંકમાં આપેલ ફોમ ભરવું જરુરી છે
*સાથે સાથે પરિવારના નાના મોટા ઉધોગ સાહસિકોને મિટિંગમાં વિઝિટર તરીકે લાવીશું*

👇 *Registration Link* 👇
https://forms.gle/6r4jeVbDnpLwsvyi6

વિઝિટર ફી : ₹ 200/-
(વિઝિટર એ પણ ફરજિયાત લિંક ભરવી.)

*વધુ માહિતી માટે સંપર્ક:*
Leader Team :
દીનેશ ખુંટ-9825988655
રાજેશ ખુંટ- 9327647999

15/04/2025

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Khunt Parivar Veparsetu Surat - KPVS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share