08/07/2022
આજે જરી નું કામ કાજ ગણું ઠંડુ અને મંદી બતાવે છે વેપારી પાસે બહાર ગામ થી રૂપિયા આવતા નથી તો આપણા રાણા સમાજ ના નાના વર્ગ ના કારીગરો ને મજૂરી આપવામાં પણ અસમર્થ થઇ ગયા છે જરી નું ભવિષ્ય હવે વધુ ટકે એમ નથી માટે જરી ના કારીગરો હવે બીજી લાઇન પકડે એમ છે માટે કોઈ આગ્રણી એ આગળ વધીને કેન્દ્ર સરકાર માં રજુઆત કરવી પડે,, તો કઈ રસ્તો કેન્દ્ર સરકાર કારે નહીં તો જરી નું ભવિષ્ય હવે વધુ સમય કાંડે એમ નથી. ऐसे और पोस्ट देखने के लिए और shree Daxin zon Rana samaj( શ્રી દક્ષિણ ઝોન રાણા સમાજ)