M/SMPRana & Sons Umreth

M/SMPRana & Sons Umreth mamra/poha business

Saade rang ko galti se aap naa korasamjho,Isi mey samaaye indradhanushisaaton rang,Jo dikhe aapko zindagi saadagi bharik...
16/03/2014

Saade rang ko galti se aap naa kora
samjho,
Isi mey samaaye indradhanushi
saaton rang,
Jo dikhe aapko zindagi saadagi bhari
kisi ki,
To aap yun samjho satrangi hai
duniya usiki,
Holi aayi satrangi rango ki bouchar
laayi,
Dher saari mithai aur mitha mitha
pyar laayi,
Aap ki zindagi ho mithe pyar aur
khusiyon se bhari,
Jisme samaaye saaton rang yahi
shubhkamna hai hamaari.

28/07/2013

HELLO....GoOd MoRnInG

પૌંઆનો ચેવડો*સામગ્રી:-૨૫૦ ગ્રામ પૌંઆ-૫૦ ગ્રામ દાળિયા-૫૦ ગ્રામ સીંગદાણા-૧ ટે. સ્પૂન કાજુ-૧ ટે. સ્પૂન કિસમિસ-૧ ટી સ્પૂન વર...
15/07/2013

પૌંઆનો ચેવડો

*સામગ્રી:

-૨૫૦ ગ્રામ પૌંઆ
-૫૦ ગ્રામ દાળિયા
-૫૦ ગ્રામ સીંગદાણા
-૧ ટે. સ્પૂન કાજુ
-૧ ટે. સ્પૂન કિસમિસ
-૧ ટી સ્પૂન વરિયાળી
-૧ ટી સ્પૂન તલ
-તળવા માટે તેલ
-હિંગ ચપટી
-૧/૨ ટી સ્પૂન હળદર
-૧૦ ૧૨ મીઠા લીમડાના પાન
-૧ ટી સ્પૂન મરચું
-૨ ટે. સ્પૂન ખાંડ
-૧/૪ ટી સ્પૂન લીંબુના ફૂલ વાટીને
-૧/૪ ટી સ્પૂન સંચળ
-મીઠું સ્વાદ પ્રમાણે

*રીત:

એક કડાઈમાં તેલ મૂકી તેમાં દાળિયા, સીંગદાણા, કાજુ, કિસમિસ તળીને એક બાજુએ રાખો. હવે તે જ તેલમાં પૌંઆ તળી લો. તળાઈ જાય એટલે તેમાં દાળિયા, સીંગદાણા, કાજુ, કિસમિસ ભેળવી દો.ત્યારબાદ વઘાર માટે બે ટી સ્પૂન તેલ મૂકી તેમાં હિંગ, લીમડાના પાન, વરિયાળી, તલ, હળદર, લાલ મરચું નાખીને વઘાર તૈયાર કરી તળેલા પૌંઆ પર રેડીને ઝડપથી સારી રીતે મિક્સ કરી દો. ઉપરથી વાટેલી ખાંડ, મીઠું, સંચળ અને વાટેલા લીંબુના ફૂલ આ બધું એક બાઉલમાં ભેળવીને પૌંઆમાં મિક્સ કરી લો. અને એરટાઈટ કન્ટેનરમાં ભરી લો.

07/07/2013

helloo..gUd MoRnInG

Address

Umreth

Alerts

Be the first to know and let us send you an email when M/SMPRana & Sons Umreth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share