08/25/2026
મારે પણ કંઈક કરવું છે…
પણ શરૂઆત ક્યાંથી કરું? 💭
Job, family, kids અને daily responsibilities વચ્ચે…
મનમાં એક વાત તો હોય જ છે ❤️
“I want something of my own.”
પણ પછી વિચારો આવે…
❌ Experience નથી
❌ Time ઓછો છે
❌ Technical knowledge નથી
❌ શરૂઆત ક્યાંથી કરવી એ ખબર નથી
સાચી વાત?
શરૂઆત કરવા માટે બધું આવડવું જરૂરી નથી… શીખવાની willingness જરૂરી છે. ✨
એટલે જ મેં Digital Business explore કરવાનું શરૂ કર્યું. 💻
📱 Phone/Laptop થી
⏰ તમારા સમય પ્રમાણે
🌍 Wherever you are, ત્યાંથી શરૂઆત
જો તમે પણ 35+ woman છો અને Work From Home, Side Hustle અથવા Digital Business વિશે જાણવા માંગો છો…