08/25/2026
🌶️ મારા સ્વભાવથી લઈને મારા સપના સુધી… એક સુંદર સફર ❤️
અમે અમારા પરિવારના સારા અને વધુ ઉજ્જવળ ભવિષ્ય માટે અહીં આવ્યા હતા. જીવનમાં ઘણી બધી વસ્તુઓ મારી પાસે હતી, પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે મારો સ્વભાવ થોડો spicy 🌶️ અને ગુસ્સાવાળો હતો. 😄
સમય સાથે જીવનએ મને ઘણું શીખવ્યું. મારી ભૂલોમાંથી શીખી, મારી જાતને સમજતી ગઈ અને ધીમે ધીમે મારી અંદર confidence, positive energy અને નવી વિચારસરણી આવી. ✨
મેં ખૂબ મહેનત કરી અને આજે એ જ મહેનતના પરિણામે મને મારા પોતાના business ને build કરવાની હિંમત અને વિશ્વાસ મળ્યો છે. 💪❤️
બે નાની દીકરીઓની જવાબદારી સંભાળતા, ઘર અને પરિવાર વચ્ચે આજે હું ખૂબ confidence સાથે આ business કરી રહી છું — કારણ કે હવે મને મારી abilities પર વિશ્વાસ છે. 🙏✨
અને સૌથી સુંદર વાત એ છે કે હું જે શીખી અને અનુભવ્યું છે, એ જ opportunity આજે હું બીજી એવી મહિલાઓ સુધી પહોંચાડવા માંગું છું, જેમને પોતાની જિંદગીમાં કંઈક નવું કરવાની સૌથી વધારે જરૂર છે. ❤️
જો હું મારી જાતને બદલીને આગળ વધી શકી, તો તમે પણ કરી શકો છો. 🌸
તમારી અંદરની શક્તિ પર વિશ્વાસ રાખો — કદાચ તમારી નવી શરૂઆત આજથી જ થાય! 💫