08/26/2026
✨ Augustની છેલ્લી Tuesday Meeting ✨
ગઈકાલે August મહિનાની છેલ્લી Tuesday Meeting પણ ખૂબ સરસ રીતે complete થઈ. 💻👏
આ meetingમાં 76 people જોડાયા હતા. 🙌✨
ગઈકાલનું presentation મારી Mentor દ્વારા હતું. ❤️
તેમને આટલા confidence અને knowledge સાથે presentation આપતા જોઈને મને ખરેખર proud feel થયું. 🥰👏
તેમને જોઈને મને વધુ motivation મળી કે આપણે પણ સતત શીખતા રહેવું, પોતાને improve કરતા રહેવું અને આપણા goals તરફ આગળ વધતા રહેવું. 🚀💫
ગઈકાલની meetingમાંથી મને ઘણું નવું શીખવા મળ્યું અને ઘણી નવી insights પણ મળી. 📚✨
ક્યારેક કોઈની knowledge, confidence અને growth આપણને પણ આપણા next level માટે inspire કરી જાય છે. ❤️🔥
Proud of my Mentor, grateful for the learning, and even more motivated for my own journey! 🌱💻✨