08/10/2026
Mom… શું તમે પણ એવું કંઈક શોધી રહ્યા છો જે તમારા kids ની આસપાસ fit થઈ શકે? ❤️
Not something that makes you even MORE busy…
But something that can work around your life.
કારણ કે honestly…
Kids ના schedule પ્રમાણે life already busy છે.
School. Activities. Dinner. Homework. Bedtime.
અને વચ્ચે આપણો પોતાનો time ક્યાંક ખોવાઈ જાય છે. 😅
ક્યારેક મન થાય…
“શું એવું કંઈક build કરી શકાય કે
મારે મારા kids માટે time sacrifice ન કરવો પડે?”
What if you could build something alongside your regular work…
તમારા available time પ્રમાણે?
તમારા phone અને internet પરથી?
અને એક system હોય જે તમારા busy schedule સાથે work કરવામાં help કરે?
એ જ વિચારથી મેં આ journey શરૂ કરી હતી.
Not because I wanted to work more…
I wanted more choices with my time. ❤️
હવે એક honest question…
જો તમે તમારા કામના થોડા hours ઓછા કરી શકો,
તો એ extra time તમે સૌથી પહેલા કોની સાથે spend કરશો? 👇
Kids?
Family?
તમારા માટે?
કે થોડું બધું? ❤️
Comment “TIME” — I’d love to hear your answer.