Kirit Patel Unjha Fan Club

Kirit Patel Unjha Fan Club Fan Club Page Of Shree Kiritkaka Unjha

18/11/2022
18/11/2022

તા.૧૯.૧૧.૨૦૨૨ ના રોજ અમારી સાથે જોડાઓ જનસંપર્ક કાર્યક્રમમાં અને આપણા કિરીટકાકા ની સાથે નીચેના સ્થળોએ રહેવાસીઓ સાથે મુલાકાત લઈએ.
સુણોક, સુરજનગર, સુરપુરા, ડાભી, પળી, નવાપુરા, કંથરાવી , રામનગર(ઉનાવા), રામજીમંદિર(કામણીયા), ભદ્રકાલી ચોક, આનંદ પુરા, લક્ષ્મીપુરા, પ્રતાપગઢ અને ઐઠોર.
ભાજપ આવે છે, સપના સાકાર કરે છે.
સક્ષરતા જેમની નેમ છે,
કિરીટકાકા એમનું નામ છે.

જીતશે ઊંઝા
જીતશે ગુજરાત.

* #જીતશેકિરીટકાકા*
* #જીતશેઊંઝા*
* #જીતશેગુજરાત*
* *
* *



16/11/2022
16/11/2022

વિકાસના કામો માં અગ્રેસર ભાજપ સરકાર
ઊંઝા ૨૧ ઊંઝા વિધાનસભા બેઠકના ભાજપ ના ઉમેદવાર એટલે આપણા કિરીટકાકા.
ઊંઝા નો વિકાસ,કિરીટકાકા નો સાથ.

જીતશે ઊંઝા
જીતશે ગુજરાત.

* #જીતશેકિરીટકાકા*
* #જીતશેઊંઝા*
* #જીતશેગુજરાત*
* *
* *



16/11/2022
16/11/2022

સીમાડા ના વિસ્તારોમાં જલસેવા પહોંચાડી સ્થાનિકો ને દૂર સુધી પાણી ભરવા જવું પડતું હતું એ દુઃખ દૂર કરી દીધું.
વિકાસ ના આવા કામો કરી ભાજપ સરકારે સાબિત કરી દીધું કે મે ગુજરાત બનાવ્યું છે અને હુ તમારી સાથે જ છું.

* #જીતશેકિરીટકાકા*
* #જીતશેઊંઝા*
* #જીતશેગુજરાત*
* *
* *



16/11/2022

ડબલ એન્જીન સરકાર ના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં વિકાશશીલ કાર્યો પુષ્કળ પ્રમાણમાં થયા અને એનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખાશે.
હવે ઊંઝા પણ વિકાસના કાર્યો માં સામેલ છે તો આપણા કિરીટકાકા પણ ભાજપ સરકાર સાથે સહકાર આપવા માં મદદનીશ થશે.
જીતશે ઊંઝા
જીતશે ગુજરાત.

* #જીતશેકિરીટકાકા*
* #જીતશેઊંઝા*
* #જીતશેગુજરાત*
* *
* *



15/11/2022
આપણા સૌ ના કિરીટ કાકા ઊંઝા
15/11/2022

આપણા સૌ ના કિરીટ કાકા ઊંઝા

14/11/2022

Adresse

Paris

Heures d'ouverture

Lundi 10:00 - 17:00
Mardi 10:00 - 17:00
Mercredi 10:00 - 17:00
Jeudi 10:00 - 17:00
Vendredi 10:00 - 17:00
Samedi 10:00 - 17:00

Téléphone

9426413258

Site Web

Notifications

Soyez le premier à savoir et laissez-nous vous envoyer un courriel lorsque Kirit Patel Unjha Fan Club publie des nouvelles et des promotions. Votre adresse e-mail ne sera pas utilisée à d'autres fins, et vous pouvez vous désabonner à tout moment.

Contacter L'entreprise

Envoyer un message à Kirit Patel Unjha Fan Club:

Mis en avant

Partager