GPBO Network

GPBO Network Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from GPBO Network, Professional Networking, Vaishnodevi Circle, Sardar Patel Ring Road, Ahmedabad.

Global Patidar Business Organisation (GPBO) is established by bringing together 10,000 top-notch industrialists of the community in pursuance of Mission 2026 established by Sardardham. Key Objectives
To develop mutually beneficial relationship through networking
To create, nurture and support new entrepreneurs
To provide respectable employment to the educated youths in the community

GPBO will sup

port the business fraternity by organizing
Motivational programmes
Training programmes
Sector-specific B2B meetings
Events focusing on strategic global alliances, state-of-the-art technology and developing modern business perspective

26/05/2026
નમસ્કાર,સરદારધામ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા PGD Course in Goods and Service Tax  ટૂક સમયમાં શરૂ થવાનો છે, જે માટે ઇછ...
25/05/2026

નમસ્કાર,

સરદારધામ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા PGD Course in Goods and Service Tax ટૂક સમયમાં શરૂ થવાનો છે, જે માટે ઇછુક ઉમેદવારો એ નીચે મુજબ એડ્મિશન પ્રક્રિયા કરવાની રહેશે.

એડમિશન પ્રક્રિયા:
· યુનિવર્સિટી વેબસાઈટ પર જઈને એડમિશન ફોર્મ ભરવું.
· ત્યારબાદ સરદારધામ ની વેબસાઇટ પર ફોર્મ ભરીને જરૂરી ઓરિજિનલ તથા ઝેરોક્ષ ડોક્યુમેન્ટ સાથે તા. 25-05-2026 થી 30-05-2026 દરમિયાન ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ કરી એડમિશન કન્ફર્મ કરાવવું જરૂરી છે.

હોસ્ટેલ માહિતી:
· હોસ્ટેલ સુવિધા માત્ર પાટીદાર સમાજના વિદ્યાર્થીઓને ઉપલબ્ધતા આધારે મળશે.
· અમદાવાદમાં રહેતા વિદ્યાર્થીઓને હોસ્ટેલ સુવિધા આપવામાં આવશે નહીં.

કૌશલ્યા ધ – સ્કિલ યુનિવર્સિટી એડમિશન માટે ફોર્મ ભરો :

https://ksuadm.samarth.edu.in/2026/

સરદારધામ ખાતે બેચ માટે નોંધણી કરો :

https://…

સરદારધામ-3, વડોદરા ખાતે હોસ્ટેલ પ્રવેશ પ્રક્રિયા અંગે સૂચના 2026-27વડોદરા શહેરમાં કોલેજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સરદ...
22/05/2026

સરદારધામ-3, વડોદરા ખાતે હોસ્ટેલ પ્રવેશ પ્રક્રિયા અંગે સૂચના 2026-27

વડોદરા શહેરમાં કોલેજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સરદારધામ-3 ખાતે હોસ્ટેલ પ્રવેશ માટે ઓનલાઇન અરજી શરૂ થઈ રહી છે.

અરજી તારીખ: 01/06/2026 થી 20/06/2026
ઓનલાઈન અરજી: www.sardardham.org

22/05/2026

શું તમે પાટીદારબિઝનેસમેન છો? 🚀
શું તમે તમારા બિઝનેસને નવી ઊંચાઈ સુધી લઈ જવા માંગો છો?

તો આજે જ જોડાવો
સરદારધામ GPBO નેટવર્ક સાથે!

🌍 તમારા બિઝનેસને ગામથી લઈને ગ્લોબલ માર્કેટ સુધી પહોંચાડવાની તક

🔹 મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ
🔹 30+ સક્રિય વિંગ્સનો સપોર્ટ
🔹 1400+ મેમ્બર નેટવર્ક
🔹 ₹2000 કરોડ+ બિઝનેસ વોલ્યુમ
🔹 ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ વિદેશ સુધી બિઝનેસ એક્સપાન્શન

💼 તમારા બિઝનેસને આપો નવી ઓળખ અને નવી ઊંચાઈ

GPBO સરદારધામ લઈને આવી રહ્યું છે Visitor Awareness Program એ પણ સરદારધામ ahmedabad ખાતે…

તો રાહ શા માટે જુઓ છો?
આજે જ તમારું સ્થાન બુક કરો!”

Free Registration : https://forms.gle/3m5vYogW8pZqhDFD8

📞 આજે જ સંપર્ક કરો Whatsapp: 9429075754 / 93750 86227 અને સફળતાની સફર શરૂ કરો!
વધુ માહિતી માટે www.gpbo.org

સરદારધામ અમદાવાદ કન્યા છાત્રાલય ફેઝ-૨ માટે પ્રવેશ સૂચના 2026-27વિદ્યાર્થીનીઓ માટે સરદારધામ અમદાવાદ ખાતે હોસ્ટેલ એડમિશન મ...
20/05/2026

સરદારધામ અમદાવાદ કન્યા છાત્રાલય ફેઝ-૨ માટે પ્રવેશ સૂચના 2026-27

વિદ્યાર્થીનીઓ માટે સરદારધામ અમદાવાદ ખાતે હોસ્ટેલ એડમિશન માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ રહી છે.

🗓️ અરજી કરવાની તારીખ: 01/06/2026 થી 15/06/2026

વધુ માહિતી અને ઓનલાઈન અરજી માટે:
http://www.sardardham.org

સરદારધામ અમદાવાદ કુમાર છાત્રાલય પ્રવેશ સૂચના 2026-27વિદ્યાર્થીઓ માટે સરદારધામ અમદાવાદ ખાતે હોસ્ટેલ એડમિશન માટે ઓનલાઇન અર...
20/05/2026

સરદારધામ અમદાવાદ કુમાર છાત્રાલય પ્રવેશ સૂચના 2026-27

વિદ્યાર્થીઓ માટે સરદારધામ અમદાવાદ ખાતે હોસ્ટેલ એડમિશન માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ રહી છે.

🗓️ અરજી કરવાની તારીખ: 01/06/2026 થી 15/06/2026

વધુ માહિતી અને ઓનલાઈન અરજી માટે:
http://www.sardardham.org

Address

Vaishnodevi Circle, Sardar Patel Ring Road
Ahmedabad
382421

Alerts

Be the first to know and let us send you an email when GPBO Network posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to GPBO Network:

Share