Rudmi-Ahmedabad

Rudmi-Ahmedabad The trust was registered on 29th February 1996 under Bombay public trust act 1950 for charitable pur

રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ અમદાવાદ દ્વારા પ્રતિવર્ષ શ્રીમતી નન્દિનીબેન પી. દિવેટીઆ રુરલ રિહેબિલિટેશન એ...
21/01/2025

રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ અમદાવાદ દ્વારા પ્રતિવર્ષ શ્રીમતી નન્દિનીબેન પી. દિવેટીઆ રુરલ રિહેબિલિટેશન એવોર્ડ ફોર ડિસેબલ્ડ-૨૦૨૫નું આયોજન કરવામાં આવે છે જેમાં સ્વરોજગાર ઇચ્છુક દિવ્યાંગોનું સન્માન કરવામાં આવે છે અને એમને રૂ.૧૮,૦૦૦/- સ્વરોજગાર માટે આપવામાં આવે છે. આ વર્ષે ગુજરાત અને મહારાટ્ર માંથી કુલ ૨૪ દિવ્યાંગજનોની આ એવોર્ડ માટે પસંદગી થયેલ હતી જેમને સ્વરોજગારી માટે રૂ.૧૮,૦૦૦/- રોકડ પુરસ્કાર કાર્યક્રમનાં મુખ્ય મહેમાન પૂજય સ્વામી શ્રી વિદિતાત્માનંદજી (પ્રમુખશ્રી આધ્યાત્મ વિદ્યા મંદિર,તત્ત્વતીર્થ,અમદાવાદ) અને અતિથિ વિશેષ શ્રી પ્રકાશભાઇ શાહ (જાણીતા ગાંધીવાદી લેખક અને સંપાદક)ના હસ્તે અપાયા. ડૉ. કરણસિંહજી (નિવૃત સંસદ સદસ્ય, જાણીતા ફિલોસોફર) ઓનલાઇન હાજર રહ્યાં હતાં.

https://youtu.be/88WVc30LJ1k?feature=shared
09/12/2024

https://youtu.be/88WVc30LJ1k?feature=shared

આપણે સૌ ખેડૂત મિત્રો જાણીયે છીએ કે આપણા પાકમાં રોગ અને જીવાતને આવે તો આપણે બધીજ મહેનત નકામી જાય છે અને આ પાકમાં રોગ ...

03/12/2024
 #જીવામૃત ​
28/11/2024

#જીવામૃત ​

આપ સૌ જાણો છો તેમ આપણા ભારતમાં દિવસેને દિવસે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે જેને ધ્યાને લેતા આગામી સમયમાં પ્રાકૃતિ.....

https://www.youtube.com/watch?v=dOgmNHSxJmY
10/10/2024

https://www.youtube.com/watch?v=dOgmNHSxJmY

અમદાવાદ વેદાંત સોસાયટી ઉપનિષદ્ – સંવાદ શ્રેણી વિષય : ઇશોપનિષદ્ નિષ્ણાત : ડૉ. ગૌતમભાઇ પટેલ સંવાદકર્તા : ડૉ. રવીન્દ્ર ...

23/03/2022
રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ,(રુડમી) પ્રેરિત અમદાવાદ વેદાન્ત સોસાયટી (તૃતીય પ્રવચન) વિષય :- “સ્વામી વિવે...
28/10/2021

રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ,(રુડમી) પ્રેરિત અમદાવાદ વેદાન્ત સોસાયટી (તૃતીય પ્રવચન)
વિષય :- “સ્વામી વિવેકાનંદ અને વેદાન્ત”
વક્તા :- પૂજ્ય સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી

રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ,(રુડમી) પ્રેરિત અમદાવાદ વેદાન્ત સોસાયટી (તૃતીય પ્રવચન) વિષય :- “સ્વા....

રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ, અમદાવાદ વેદાન્ત સોસાયટી (માતુશ્રી ચંદ્રમતી પ્રતિષ્ઠાન) દ્વારા તારીખ ૧ જુલા...
14/10/2021

રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ, અમદાવાદ વેદાન્ત સોસાયટી (માતુશ્રી ચંદ્રમતી પ્રતિષ્ઠાન) દ્વારા તારીખ ૧ જુલાઇ, ૨૦૨૧ને ગુરુવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬:૦૦ દરમ્યાન એક ઓનલાઇન વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રસ્તુત વ્યાખ્યાનમાં વેદાંત શાસ્ત્રના લબ્ધપ્રતિષ્ઠિત વિદ્વાન ડૉ. ગૌતમ પટેલ “નરસિંહ મહેતા”ના પદોમાં વ્યક્ત થતાં વેદાન્ત દર્શનને ઉદ્ઘાટિત કરેલ હતું.
"જો આપ આ અમદાવાદ વેદાંત સોસાયટીમાં જોડાવવાં માંગતાં હોવ તો આપ નીચે આપેલ ઓન લાઇન ફોર્મ ભરીને મેમ્બર બની શકો છો" https://forms.gle/r3zxQY3oPVjkX7Nj8
https://www.youtube.com/watch?v=oDY9Yrp4jeU&t=1102s

રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ, અમદાવાદ વેદાન્ત સોસાયટી (માતુશ્રી ચંદ્રમતી પ્રતિષ્ઠાન) દ્વારા તા...

અમદાવાદ વેદાંત સોસાયટીના દ્વારા આયોજિત યોગ પ્રશિક્ષણ શિબિર તા. 01/10/2021થી સંસ્થાના પ્રાંગણમાં સવારે 7:00 વાગ્યાથી શરૂ ...
01/10/2021

અમદાવાદ વેદાંત સોસાયટીના દ્વારા આયોજિત યોગ પ્રશિક્ષણ શિબિર તા. 01/10/2021થી સંસ્થાના પ્રાંગણમાં સવારે 7:00 વાગ્યાથી શરૂ થઇ ગઇ છે.

આ શિબિરમાં કોઇ પણ ઉંમરની વ્યક્તિઓ ભાગ લઇ શકે. સામૂહિક યોગ શિક્ષણની સાથે જરૂરિયાત મુજબ વ્યક્તિગત ધ્યાન પણ અપાશે. રસ ધરાવતા ભાઇ-બહેનો પોતાના નામ નોંધાવવા મર્યાદિત જગ્યા હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મળશે.
સંપર્ક નંબર :- 7862948652 (હિતેશ રાણા)
9427805998 (બાબુભાઇ દરજી)

સરનામુ- 411/1, નન્દિની નિલયમ સંસ્કૃતિ સભા ગૃહ , પંજાબ નેશનલ બેંકની પાસે, એસ.જી.રોડ, ગોતા ક્રોસ રોડ, ગોતા, અમદાવાદ - 3824...
20/09/2021

સરનામુ- 411/1, નન્દિની નિલયમ સંસ્કૃતિ સભા ગૃહ , પંજાબ નેશનલ બેંકની પાસે, એસ.જી.રોડ, ગોતા ક્રોસ રોડ, ગોતા, અમદાવાદ - 382481

Address

411/1 S G Road, Gota Cross Road, Near Punjab National Bank, Gota
Ahmedabad
382481

Opening Hours

Monday 11am - 6pm
Tuesday 11am - 6pm
Wednesday 11am - 6pm
Thursday 11am - 6pm
Friday 11am - 6pm
Saturday 11am - 3pm

Telephone

+919265931928

Alerts

Be the first to know and let us send you an email when Rudmi-Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Rudmi-Ahmedabad:

Share