GroupJ Worldwide

GroupJ Worldwide We are "A 360 degree Customized Consulting Hub in India". Enhanced with leading Market Leaders/Exper

Enhanced with leading Market Leaders/Expertise Professionals/Associate Partners from d verticals.

03/03/2026
18/08/2025

પત્તાનો અર્થ ! આપણે પત્તા રમીએ છીએ,મજા કરીએ છીએ.પરંતુ કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે પત્તાની ડિઝાઈન નુ વિજ્ઞાન શું છે ! અને સાથે જ તે પ્રકૃતિ સાથે પણ સંબંધિત છે.લિસ્સા લંબચોરસ કાગળમાંથી બનેલા પત્તાં ચાર પ્રકારના હોય છે.દરેક જાતનાં 13 કાર્ડ દરેક મળીને કુલ 52 કાર્ડ બને છે.પત્તાં એક્ થી દશ અંક સુધીના કાર્ડ + ગુલામ, રાણી અને રાજા સુધી ચિત્રો !
1)52 પત્તાં=52 અઠવાડિયા
2)4 પ્રકારના રંગ =4 ઋતુઓ
3)દરેક રંગના 13 પત્તાં=દરેક ઋતુના 13 અઠવાડિયા.
4)બધા કાર્ડના અંકનો સરવાળો એટલે 1 થી 13 = 91 × 4 = 364
5)જોકર. 364+1= 365દિવસ= 1 વર્ષ
6)+ એક વધારાનો જોકર, 365 +1=366 દિવસ એટલે લીપ વર્ષ
7)52 કાર્ડ્સમાં 12 ચિત્ર કાર્ડ = 12 મહિના.
8)લાલ અને કાળો રંગ= દિવસ અને રાત!
2.દુગ્ગી-પૃથ્વી અને આકાશ,
3.તીડી =બ્રહ્મા,વિષ્ણુ, મહેશ,
4.ચોકી- ચાર વેદ
5.પંજો= પંચ પ્રાણ (પ્રાણ,અપાન,વ્યાન,ઉદાન,સમાન)
6.છક્કી- ષડરિપુ (કામ,ક્રોધ,મદ, આસક્તિ,મત્સર,લોભ)
7.સત્તો - સાત સમુદ્ર
8.અઠો- અષ્ટ સિદ્ધિ
9.નવો - નવ ગ્રહ
10.દશો- દસ ઈન્દ્રિયો
11. ગુલામ - મનની વાસના
12. રાણી- માયા
13. રાજા - મન બધી ઈન્દ્રિયોનો શાસક અને અંત મા જ્યાંથી શરુ થાયછે તે..
એક્કો- માણસનો અંતરાત્મા!🙏🏻

17/08/2025

Address

Bangalore, Chennai, Delhi, Hyderabad, Kolkata, Mumbai, Vadodara
Ahmedabad
380014

Opening Hours

Monday 10:15am - 7pm
Tuesday 10:15am - 7pm
Wednesday 10:15am - 7pm
Thursday 10:15am - 7pm
Friday 10:15am - 7pm
Saturday 10:15am - 7pm

Telephone

+918268231575

Alerts

Be the first to know and let us send you an email when GroupJ Worldwide posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to GroupJ Worldwide:

Share