Eiraz

Eiraz The firm provide the highest quality management consulting services to businesses of rural area. Con

26/04/2025
અવશ્ય મુલાકાત લો.............
18/04/2025

અવશ્ય મુલાકાત લો.............

02/10/2022
પ્રિય ખેડુત મિત્ર,🙏ગુજરાત સરકાર દ્વારા નવીન અભિગમ અંતર્ગત સંકલીત જીવાત નિયંત્રણ માટે ખેડુતોને સોલાર લાઇટ ટ્રેપ સબસીડીના ...
26/02/2022

પ્રિય ખેડુત મિત્ર,🙏
ગુજરાત સરકાર દ્વારા નવીન અભિગમ અંતર્ગત સંકલીત જીવાત નિયંત્રણ માટે ખેડુતોને સોલાર લાઇટ ટ્રેપ સબસીડીના ધોરણે આપવામાં આવે છે.
🎋સજીવ અને પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી🌱

☀️*સોલાર ટ્રેપના ફાયદા...*☀️
1.🧪દવાના ખર્ચમાં ઘટાડો કરે
2.🐞જીવજંતુનો ફેલાવો અટકાવે
3.🌽પાકને તંદુરસ્ત રાખે
4.📥 જમીન ની ફળદ્રુપતા વધારે
5.🥭 ઉત્પાદનને રસાયણ મુક્ત
6.💰ખર્ચ ઘટાડી આવકમા વધારો કરે
7.🌾પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી
8.🌞સૂર્યપ્રકાશથી ચાલે
9.🔐 મેઇન્ટ્નસ ખર્ચ શુન્ય

🆕1 એકર જમીન પર 1 સોલાર ટ્રેપ🆗

ગુજરાત સરકાર દ્વારા સબસીડી માન્ય
✅સબસીડી લેવા માટે 21/03/2022 પહેલા ખેડુતે ikhedut પોર્ટલ પર અરજી કરવી જરૂરી.

સબસીડીનું ધોરણ👌🏻સામાન્ય ખેડૂતને ખર્ચના 70%
👌🏻SC/ST ખેડુતને ખર્ચના 90%
👌🏻RKVY/NFSM યોજનામાં ખર્ચના 50%

વધુ માહિતી માટે વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવક નો સંપર્ક કરવો
સોલટેક સોલાર લાઇટ ટ્રેપ
ઈરાઝ એગ્રીબીઝનેસ
🔗💬🔗👇🏻
https://wa.me/919724228503
⚡ ⚡ ⚡
https://wa.me/919054977552
🔗💬🔗👆🏻
https://youtu.be/pIO4VQ8M9cM

Happy Diwali and Prosperous New Year
04/11/2021

Happy Diwali and Prosperous New Year

Address

Ahmedabad
380015

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm

Telephone

+919978811877

Website

Alerts

Be the first to know and let us send you an email when Eiraz posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Eiraz:

Share