09/08/2024
RTO વાળા ને વિનંતી કે,
ડ્રાઇવિંગ ટેસ્ટ માં,
આઠડો નહીં,
પણ
મોટા-મોટા 6,7 ખાડા,
ખુલ્લા ગટરના ઢાંકણા,
4,5 ખૂંટીયા,
અને
વાંહે થાય એવા 3,4 કૂતરા રાખો
આમાં થી હોંહરવો નીકળે એને જ લાઈસન્સ આપો.
🤣🤣🤣