18/03/2016
તાત્કાલિક વોટ આપો - तुरंत वोट करें- Urgent Vote
તાત્કાલિક વોટ આપો!
જવેલર્સ ઉદ્યોગકારો, ગ્રાહકો, વરકરો, પરિવાર જનો વગેરે…
એક્સાઇઝ કાયદા વિરુધ વોટ કરવા
માત્ર એક Miss call કરો 9555903003
અથવા ઓનલાઇન www.jagooo.in પર કરો.
* Miss Call કર્યા પછી તમને એક (SMS) આવશે, જેમાં srox.in વેબસાઇટ ની લિંક હશે. આ લિંક ઉપર કિલક કરીને વોટ વેરીફાય કરવું જરૂરી છે...!
હર એક વ્યક્તિ ત્રણ વ્યક્તિઓ ને વોટ કરાવાની જવાબદારી લે, તો ત્રણ દિવસ માં ત્રીસ લાખ 30,00,000 વોટ થઇ શકે છે. આપણ ને જેણે વોટ કરતા શીખવ્યું તેને હવે આપણા વોટ ની તાકાત બતાવીએ.
✊ કાળો કાયદો હટાઓ ✊
✊ સુવર્ણકાર એકતા જિંદાબાદ ✊
तुरंत वोट करें…
ज्वेलर्स उद्योगकारो, ग्राहकों, वर्करों, परिवार वालों आदि …
एक्साइज कानून के खिलाफ वोट करने के लिए
केवल एक Miss Call 9555903003 करें
या ऑनलाइन www.jagooo.in पर करें.
* Miss Call करने के बाद आपको एक मेसेज (SMS) आएगा, जिसमे srox.in वेबसाइट की लिंक है। इस लिंक पर क्लिक करके वोट वेरीफाई करना जरुरी है...!
हर एक व्यक्ति तीन व्यक्तियों को वोट कराने की जिम्मेदारी ले, तो तीन दिन में करी बन तिस लाख 30,00,000 वोट हो सकते है. जिस ने हमें वोट देना सिखाया उसको अब हमारे वोट की ताकत बता दे.
✊ काला कानून हटाओ ✊
✊ स्वर्णकार एकता जिंदाबाद ✊
Excise Duty Roll Back Request Online Petition, We request all the Jewellers Associations in India to support independent unbiased and verified poll system requesting government to roll back excise duty on gold jewelry. Jewellers excise duty rollback online vote.