22/11/2025
આજે ‘ભગવતી ઈલેકટ્રીક કંપની‘ સત્તર (૧૭) વર્ષ પૂરા કરીને અઢારમાં (૧૮) વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે.ત્યારે સૌ પ્રથમ આપ સૌને અમારા સાદર નમસ્કાર.
અમારા પર વિશ્વાસ કરવા માટે અને આપણી સાથે ધંધો કરવાની તક આપવા માટે આપ બધાનો આભાર માનુ છુ ...
આવી જ રીતે અમારા પર આશીર્વાદ વરસાવતા રહેશો તેવી આશા ...
દિલથી આભાર