Astrologer Nilay Pathak

Astrologer Nilay Pathak જ્યોતિષ, વાસ્તુ શાસ્ત્ર અને ટેરો નો ઉપયોગ આપનાં જીવન ને સુગમ બનાવવા માટે છે.
શુભમ્ ભવતુ

29/05/2026

લોન મુક્તિ માટે સરળ ઉપાય

27/05/2026

ષડયંત્ર

13/02/2025

સૂર્ય અને શનિ યુતિ

તા. 13 મી ફેબ્રુઆરી ના રોજ સૂર્યદેવ પોતાની રાશિ પરિવર્તન કરીને કુંભ રાશિ માં પ્રવેશ કરશે. આ સમય માં કુંભ રાશિમાં શનિ મહારાજ નું પરિભ્રમણ ચાલી રહ્યું છે. સૂર્ય અને શનિ નો એક રાશિ માં સમન્વય એ પિતા પુત્ર નો સમન્વય છે જેથી આ યુતિ ના સકારાત્મક પરિણામ જોવા મળે છે પરંતુ સૂર્ય અને શનિ ની પ્રકૃતિ એકદમ વિપરીત હોવાથી જો બે માંથી કોઈ એક ગ્રહ પણ મારક અવસ્થા માં હોય તો નકારાત્મક પરિણામ જીવન માં જોવા મળે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય અને શનિનો યુતિ અનેક પ્રકારના પરિણામો લાવી શકે છે. આ હકારાત્મક કે નકારાત્મક બંને હોઈ શકે છે. આ યુતિ 14મી માર્ચ સુધી રહેશે.

હકારાત્મક પરિણામો

તે વાસ્તવિક કાર્ય કરવામાં મદદ કરે છે
આત્મસન્માન વધે છે
વ્યક્તિ શિક્ષિત, દૃઢ, સદાચારી અને દુર્ગુણોથી મુક્ત હોય છે.

નકારાત્મક પરિણામો

અહંકાર અને શિસ્ત વચ્ચે સંઘર્ષ છે.
વ્યક્તિ ગુસ્સે થઈ શકે છે
આત્મસન્માન ઘટી શકે છે
પિતા અને પુત્ર વચ્ચે મતભેદ થવાની શક્યતા છે
કૌટુંબિક તણાવ વધી શકે છે
ઉંમર ઘટવા લાગે છે
સ્વાસ્થ્ય બગડે છે અને બીમારી પકડમાં આવે છે
બીમારી લાંબા સમય સુધી ચાલે છે.

Astrologer Nilay Pathak
87339 49929

08/02/2025

લક્ષ્મી યોગ કે દુર્ઘટના યોગ..?

તા. 08 ફેબ્રુઆરી થી તા. 10 ફેબ્રુઆરી બપોરે 12 વાગ્યા સુધી ચંદ્ર દેવ મિથુન રાશિમાં ગોચર કરશે. મિથુન રાશિમાં મંગળદેવ સાથે યુતિ માં આવશે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્ર-મંગળ ની યુતિ ને લક્ષ્મી યોગ કહેવામાં આવે છે જે એક શુભ યોગ છે.

પરંતુ અત્યારે મંગળ દેવ પોતાની વક્રી પરિસ્થિતિ માં છે. એટલે આ સંબંધ શુભ નાં સ્થાને સામાન્ય રીતે અશુભ ફળ આપનારો છે. એટલે પ્રોપર્ટી, યાત્રા, માનસિક તણાવ, લડાઈ ઝઘડા, વાહન માં નુકસાની, દુર્ઘટના નો યોગ બની શકે તેમ છે એટલે દરેક વ્યક્તિએ આ બાબતો નું ધ્યાન રાખવું. મેષ, મિથુન, કર્ક અને વૃશ્ચિક રાશિ નાં જાતકો એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

Astrologer Nilay Pathak
8733949929

05/02/2025

રાજ યોગ

તા. 6 ફેબ્રુઆરી સવારે 3 વાગ્યે ચંદ્રદેવ વૃષભ રાશિ માં પ્રવેશ કરશે. આ રાશિ ચંદ્રની ઉચ્ચ રાશિ છે. એટલે ચંદ્ર આ રાશિ માં શુભ પરિણામ આપે છે. તા. 8 ફેબ્રુઆરી સવારે 6.30 વાગ્યા સુધી ચંદ્ર વૃષભ રાશિમાં ગોચર કરશે.

તદઉપરાંત વૃષભ રાશિમાં વર્તમાન માં બ્રહસ્પતિ ગોચર કરી રહ્યા છે એટલે ચંદ્ર અને ગુરુ ની યુતિ થવાની છે.
ચંદ્ર અને ગુરુ ની યુતિ ને જ્યોતિષ શાસ્ત્ર માં ગજકેસરી યોગ કહેવામાં આવે છે જે પણ જાતક ના જીવન મા શુભ ફળ આપનાર છે.

આ સમય લગ્ન માટે, શુભ પ્રસંગ માટે, ગૃહ પ્રવેશ માટે, વાહન વસાવવા માટે, વિદ્યાર્થી વર્ગ માટે, ઘરેણાં વસાવવા માટે તથા અન્ય નવા કાર્યની શરૂઆત માટે અત્યંત શુભ છે. તમે પણ આ સમય માં નવા કાર્ય ની શરૂઆત કરી શકો છો.

Astrologer Nilay Pathak
087339 49929

10/11/2024
22/08/2024
01/01/2024

કુંભ રાશિ જાન્યુઆરી 2024 રાશિફળ

01/01/2024

મકર રાશિ જાન્યુઆરી 2024 રાશિફળ

01/01/2024

ધન રાશિ જાન્યુઆરી 2024 રાશિફળ

Address

Ahmedabad

Telephone

+918733949929

Website

Alerts

Be the first to know and let us send you an email when Astrologer Nilay Pathak posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Astrologer Nilay Pathak:

Share