Arham Carrers

Arham Carrers Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Arham Carrers, Consulting Agency, A/11, Sarita Darshan Flat, opp jai hind press, Near mithakhali under bridge, ashram Road, Ahmedabad.

hello Everyone,
we are job placement counceltancy working from last 4 years in Gujarat , major we are focus on Mnc and Ltd companies Requirements and Hr services..

29/03/2024
પંચવટી પાંચ રસ્તા પાસે આવેલા જવેલરી ના  હોલસેલ વેપારી ના ત્યાં ટેલી સોફ્ટવેર માં એકાઉન્ટન્ટ નું કામ કરી શકે તેવા ભાઈઓ જો...
28/04/2022

પંચવટી પાંચ રસ્તા પાસે આવેલા જવેલરી ના હોલસેલ વેપારી ના ત્યાં ટેલી સોફ્ટવેર માં એકાઉન્ટન્ટ નું કામ કરી શકે તેવા ભાઈઓ જોઈએ છે .
ઓછામાં ઓછો ૨ વર્ષ નો અનુભવ જરૂરી છે .
એકાઉન્ટ અને GST નું કામ વ્યવસ્થિત રીતે આવડવું જરૂરી છે .
જોબ નો ટાઈમ : ૧૦.૪૫ થી ૮ નો રહેશે . રવિવારે અને તહેવારે રજા રહેશે .
આ માટે ની સેલરી : ૧૬,૦૦૦ સુધી મળી ને નક્કી કરવામાં આવશે .
તાત્કાલિક લેવાના હોવાથી સંપર્ક કરો . ભાઈઓ જ લેવાના હોવાથી બેહનો સંપર્ક ના કરે .
વધારે માહિતી માટે સંપર્ક : ૭૬૯૮૩૩૪૪૫૫

રાયપુર ( અમદાવાદ ) વિસ્તાર માં આવેલી કંપની માટે અકાઉન્ટન્ટ જોઈએ છે .લોકેશન : ન્યૂ કલોથ માર્કેટ ની પાછળ આવેલા sumel busin...
28/04/2022

રાયપુર ( અમદાવાદ ) વિસ્તાર માં આવેલી કંપની માટે અકાઉન્ટન્ટ જોઈએ છે .
લોકેશન : ન્યૂ કલોથ માર્કેટ ની પાછળ આવેલા sumel business park ૧ માં .
ભાઈ અને બહેન કોઈ પણ આવેદન કરી શકે છે .
જોબ નો ટાઈમ : ૧૨ થી ૭.૩૦ નો રહેશે .
ઓછામાં ઓછો ૧ વર્ષ નો અનુભવ જરૂરી છે .
પગાર : ૧૧,૦૦૦ થી ૧૨,૦૦૦ માં મળી ને નક્કી કરવામાં આવશે .
તાત્કાલિક ધોરણે લેવાના હોવાથી સંપર્ક કરો અને તમારા ધ્યાન માં હોય અને નજીક માં રહેતા લોકો સુધી આ મેસેજ ને મોકલાવશો .
સંપર્ક : ૭૬૯૮૩૩૪૪૫૫

Address

A/11, Sarita Darshan Flat, Opp Jai Hind Press, Near Mithakhali Under Bridge, Ashram Road
Ahmedabad
380009

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm
Sunday 11am - 4pm

Telephone

+917698334455

Alerts

Be the first to know and let us send you an email when Arham Carrers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Arham Carrers:

Share