THEME ASSOCIATES VP

THEME ASSOCIATES VP All type of consulting regarding interior work.

19/03/2024





14/10/2023
02/09/2023



15/08/2023






 #હરિયાળી_લોકસભા #ગાંધીનગર_લોકસભાઆજ રોજ  #નવાવાડજ વોર્ડના ભીમજીપુરા ૪ રસ્તાથી મહેસાણા સોસાયટીની દિશામાં સેન્ટરવર્જ માં 🌳...
07/08/2023

#હરિયાળી_લોકસભા
#ગાંધીનગર_લોકસભા

આજ રોજ #નવાવાડજ વોર્ડના ભીમજીપુરા ૪ રસ્તાથી મહેસાણા સોસાયટીની દિશામાં સેન્ટરવર્જ માં 🌳🌲🌴 #નારણપુરા ના માનનીય #ધારાસભ્યશ્રી જિતેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં #વૃક્ષારોપણ નો કાર્યક્રમ કર્યો.

આ કાર્યક્રમમાં શહેર હોદ્દેદારશ્રીઓ, પ્રમુખ, મહામંત્રી, અગ્રણી કાર્યકર્તાશ્રીઓ, કાર્યકર મિત્રો, રહીશો તથા કાઉન્સીલરશ્રીઓ હાજર રહ્યા.

મારા નવાવાડજ વોર્ડમાં આવેલ નાના ભરવાડ વાસમાં ડ્રેનેજ લાઈન ચોક-અપ થવાના પ્રશ્નોના નિરાકરણ માટે જગ્યા પર અધિકારીઓ સાથે પરા...
19/06/2023

મારા નવાવાડજ વોર્ડમાં આવેલ નાના ભરવાડ વાસમાં ડ્રેનેજ લાઈન ચોક-અપ થવાના પ્રશ્નોના નિરાકરણ માટે જગ્યા પર અધિકારીઓ સાથે પરામર્શ કર્યો..

શ્રી વિષ્ણુ ભગવાન નું સ્વરુપ એવા રાજસ્થાનના સાંવરિયા શેઠ તથા ત્રિપુરા સુંદરી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી.
14/05/2023

શ્રી વિષ્ણુ ભગવાન નું સ્વરુપ એવા રાજસ્થાનના સાંવરિયા શેઠ તથા ત્રિપુરા સુંદરી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી.

 #સુંદરકાંડમારા નવાવાડજ વોર્ડમાં  #આદિત્ય_આઈકોન ફ્લેટમાં પ્રભુ  #શ્રીરામ ની જન્મ જ્યંતી નિમીત્તે પ્રભુ શ્રીરામના પરમ ભક્...
30/03/2023

#સુંદરકાંડ

મારા નવાવાડજ વોર્ડમાં #આદિત્ય_આઈકોન ફ્લેટમાં પ્રભુ #શ્રીરામ ની જન્મ જ્યંતી નિમીત્તે પ્રભુ શ્રીરામના પરમ ભક્ત #હનુમાનજી મહારાજ ની સ્મૃતિમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે હાજર રહ્યા..

 :-તા-૧૧/૨/૨૩ ને શનિવારે સિલ્વર ઓક કીડ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા વાર્ષિક મહોત્સવ ઉજવાયો.. જેમાં મારી સાથે ભાજપ અગ્રણી નરેન્દ...
14/02/2023

:-

તા-૧૧/૨/૨૩ ને શનિવારે સિલ્વર ઓક કીડ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા વાર્ષિક મહોત્સવ ઉજવાયો.. જેમાં મારી સાથે ભાજપ અગ્રણી નરેન્દ્ર પુરોહિતજી, પુનમ અગ્રવાલજી (ડિરેક્ટર-સિલ્વર ઓક), મારા મિત્ર શ્રી કેદાર શાવરીકરજી (ડિરેક્ટર-સિલ્વર ઓક) ઉપસ્થિત રહ્યા.

ભરોસાની ભાજપ સરકાર 🚩🙏
18/10/2022

ભરોસાની ભાજપ સરકાર 🚩🙏

11/10/2022

સબકા સાથ સબકા વિકાસ 👑🚩❓

Address

Ahmedabad
380013

Telephone

09909026734

Website

Alerts

Be the first to know and let us send you an email when THEME ASSOCIATES VP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to THEME ASSOCIATES VP:

Share