20/08/2026
1st Birthday..
શ્વિહા પૂરું કર્યું આજે 1 વર્ષ..
શ્વિહાનો આજે જન્મદિવસ છે..
આ એક વર્ષ માં શ્વિહા એ કરી બતાવ્યું ઘણું બધું..
> 1 લાખથી વધારે કસ્ટમર્સ
> 77 થી વધારે આઉટલેટ્સ
> 700 થી વધારે બહેનોની મદદ
> 30 વધારે લોકો ને જોબ
> 500 ટન થી વધારે નું કામકાજ
શ્વિહા ના કસ્ટમર્સ, આઉટલેટ્સ ના ઓનર્સ, સ્ટાફ, વેન્ડર્સ, દરેક નો તમારા અઢળક પ્રેમ અને સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર..