24/05/2022
*શ્રી વારાહી શક્તિપીઠ, વારાહી મંદિર, તળાજા* આયોજિત *ત્રિદિવસીય શ્રી વારાહી મહાયાગ મહોત્સવ - 2022* નું જીવંત પ્રસારણ YouTube પર થયું હતું. જેના અંતર્ગત ત્રણ દિવસ ના મુખ્ય ત્રણ-ત્રણ સત્રો આ પ્લેલિસ્ટ માં મળી રહેશે.
_D1P1 થી લઈ D3P3 સુધી કુલ ૯ સત્રો ની પૂજન વિધિ અત્રે ઉપલબ્ધ છે._
https://youtube.com/playlist?list=PLpi9_JEDlR22gEcrLWFvt_29dbugq46BU
આ ઉપરાંત વારાહી મંદિર તળાજા ની વેબસાઈટ *www.MaaVarahi.org* પર માં વારાહી ની આરતી સહિત ના શ્લોક, સ્તોત્ર અને ઉપાસના ના ગીતો ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. જેનો લાભ લઈ શકાશે.