Jangid Solar Energy Pvt. Ltd.

Call Directions Website Contact the business

Jangid Solar Energy Pvt. Ltd. Jangid Solar Energy Pvt. Ltd. – Trusted solar rooftop solution provider in Gujarat. Based in Anand

We offer solar panel installation, EPC services & maintenance for homes, businesses & industries. We provide efficient, state-of-the-art rooftop solutions to help organizations and homeowners reduce their carbon footprint in a cost-effective and eco-friendly manner.

Ganpati Bappa Morya!May Lord Ganesha remove all obstacles and fill your life with joy, peace, and prosperity.Wishing you...
14/09/2026

Ganpati Bappa Morya!

May Lord Ganesha remove all obstacles and fill your life with joy, peace, and prosperity.

Wishing you and your family a very Happy Ganesh Chaturthi!

દરેક ઘર માટે ભરોસાપાત્ર સોલાર સોલ્યુશન!હવે વીજળીના વધતા ખર્ચની ચિંતા છોડો અને તમારા ઘરને કરો સૂરજ થી રોશન!Jangid Solar સ...
10/09/2026

દરેક ઘર માટે ભરોસાપાત્ર સોલાર સોલ્યુશન!

હવે વીજળીના વધતા ખર્ચની ચિંતા છોડો અને તમારા ઘરને કરો સૂરજ થી રોશન!

Jangid Solar સાથે મેળવો:

✅ A-1 ગ્રેડ સોલાર પેનલ્સ
✅ 30 વર્ષની પરફોર્મન્સ વોરંટી
✅ અનુભવી ટીમ દ્વારા પ્રોફેશનલ ઇન્સ્ટોલેશન
✅ માત્ર 8 દિવસમાં ઇન્સ્ટોલેશન ગેરંટી
✅ લાંબા ગાળાની બચત અને વિશ્વસનીય કામગીરી

Jangid Solar સાથે આજે સોલાર અપનાવો:

📞 +91 93138 04410
🌐 www.jangidsolar.com

🦚✨ Shree Krishna Janmashtami ki hardik shubhkamnayein! ✨🦚Aapke jeevan mein sukh, samriddhi aur khushiyon ki sada roshni ...
04/09/2026

🦚✨ Shree Krishna Janmashtami ki hardik shubhkamnayein! ✨🦚

Aapke jeevan mein sukh, samriddhi aur khushiyon ki sada roshni bani rahe. 💙🧡

Jangid Solar ki taraf se aapko aur aapke parivaar ko Shri Krishna Janmashtami ki hardik shubhkamnayein! 🙏✨

સોલાર હવે વિકલ્પ નથી, જરૂરિયાત છે!વધતા વીજળીના બિલ, ઊર્જાની વધતી જરૂરિયાત અને સ્વચ્છ ભવિષ્યની જવાબદારી — હવે સમય છે તમાર...
02/09/2026

સોલાર હવે વિકલ્પ નથી, જરૂરિયાત છે!

વધતા વીજળીના બિલ, ઊર્જાની વધતી જરૂરિયાત અને સ્વચ્છ ભવિષ્યની જવાબદારી — હવે સમય છે તમારી પોતાની ઊર્જા બનાવવાનો.

તમારી છતને માત્ર છત ન રહેવા દો, તેને પાવરહાઉસ બનાવો.

આજે સોલારમાં રોકાણ કરો અને આવતીકાલની ઊર્જા માટે તૈયાર રહો.

Jangid Solar સાથે સોલારની શરૂઆત કરો.

#સોલાર #સોલારઊર્જા #સ્વચ્છઊર્જા

Bhai-Behen ke pyaar, bharose aur khoobsurat rishte ka tyohaar, Raksha Bandhan.JANGID SOLAR ki taraf se aap aur aapke par...
28/08/2026

Bhai-Behen ke pyaar, bharose aur khoobsurat rishte ka tyohaar, Raksha Bandhan.

JANGID SOLAR ki taraf se aap aur aapke parivaar ko Raksha Bandhan ki hardik shubhkamnayein!

Rishte rahein hamesha roshan, Solar ke saath!

તમારા સોલાર પેનલ પર ધૂળ જામી ગઈ છે? 🤔☀️જો હા, તો તમે દર મહિને હજારો રૂપિયાનું નુકસાન કરી રહ્યા છો! ધૂળ-માટીના કારણે વીજ ...
25/08/2026

તમારા સોલાર પેનલ પર ધૂળ જામી ગઈ છે? 🤔☀️

જો હા, તો તમે દર મહિને હજારો રૂપિયાનું નુકસાન કરી રહ્યા છો! ધૂળ-માટીના કારણે વીજ ઉત્પાદનમાં 15-25% સુધીનો ઘટાડો થઈ શકે છે.

સ્વાઇપ કરો ➡️ અને જાણો તમારે તમારા સોલાર પેનલ કેટલી વાર સાફ કરવા જોઈએ અને કઈ રીતે યોગ્ય મેન્ટેનન્સ કરવું.

નિયમિત સફાઈ = વધુ યુનિટ જનરેશન = વધુ બચત 💰

શુ તમારે પણ સોલર લગાવો છે?
📞 આજે જ સંપર્ક કરો: +91 93138 04410
🌐 www.jangidsolar.com

☁️ વાદળછાયું આકાશ પણ તમારી વીજળી બચતને રોકી નહીં શકે!ઘણા લોકો માનતા હોય છે કે વાદળછાયા દિવસોમાં સોલર પેનલ કામ કરતા બંધ થ...
22/08/2026

☁️ વાદળછાયું આકાશ પણ તમારી વીજળી બચતને રોકી નહીં શકે!

ઘણા લોકો માનતા હોય છે કે વાદળછાયા દિવસોમાં સોલર પેનલ કામ કરતા બંધ થઈ જાય છે — પણ સત્ય એ છે કે અદ્યતન સોલર ટેક્નોલોજી ઓછા સૂર્યપ્રકાશમાં પણ સતત વીજ ઉત્પાદન ચાલુ રાખે છે.

Jangid Solar Energy સાથે, તમારું રોકાણ દરેક ઋતુમાં, દરેક વાતાવરણમાં કામ કરે એ રીતે ડિઝાઇન થાય છે.

📞 તમારા ઘર કે બિઝનેસ માટે યોગ્ય સોલર સોલ્યુશન વિશે જાણવા આજે જ અમારો સંપર્ક કરો.

Smart Solar. Long-Term Savings. ☀️💰સમજદારી સોલરમાં છે, કારણ કે બચત 25 વર્ષ સુધીની છે! 🔥JANGID SOLAR સાથે તમારા ઘર માટે સ...
19/08/2026

Smart Solar. Long-Term Savings. ☀️💰

સમજદારી સોલરમાં છે, કારણ કે બચત 25 વર્ષ સુધીની છે! 🔥

JANGID SOLAR સાથે તમારા ઘર માટે સોલર લગાવો અને વીજળીના વધતા ખર્ચને કહો અલવિદા. ⚡

✅ માત્ર ₹1 ડાઉન પેમેન્ટથી શરૂઆત
✅ ₹78,000 સુધીની સરકારી સબસિડી*
✅ A-1 ગ્રેડ સોલાર પેનલ
✅ 25 વર્ષની વોરંટી સાથે ટેન્શન ફ્રી સોલાર

આજે સોલારમાં રોકાણ કરો, અને આવનારા વર્ષો સુધી બચતનો લાભ મેળવો. 🌞

📞 આજે જ સંપર્ક કરો: +91 93138 04410
🌐 www.jangidsolar.com

JANGID SOLAR — સમજદારીની પસંદગી, લાંબા સમયની બચત.

Happy Independence Day!This Independence Day, let’s celebrate the spirit of freedom by building a stronger, greener and ...
15/08/2026

Happy Independence Day!

This Independence Day, let’s celebrate the spirit of freedom by building a stronger, greener and more self-reliant India.

Let’s choose clean energy, embrace solar power, and contribute to a brighter tomorrow.

JANGID SOLAR
Powering a Brighter, Greener India.

13/08/2026

🚀 Milestone Achievement | 1.1 MW Industrial Rooftop Solar Project

We’re proud to announce the successful completion of a 1.1 MW Grid-Connected Rooftop Solar Power Plant for Jamnadas Industries, Dahod, Gujarat. ☀️

Despite nearly 90% of the rooftop being non-south-facing, our engineering team developed a customized solar design to optimize module placement and maximize energy generation.

🔹 Capacity: 1.1 MW
🔹 Rooftop Coverage: 12,820 sq. m.
🔹 Annual Generation: 15.5 Lakh kWh
🔹 Turnkey EPC Ex*****on
🔹 25+ Years of Reliable Performance

This project proves that great solar performance isn’t defined by roof orientation—it’s defined by engineering expertise.

A big thank you to Jamnadas Industries for trusting Jangid Solar Energy Pvt. Ltd. 🤝

🏭 Have a high electricity bill?
Let us design a customized solar solution for your industry.

📞 Book Your Free Site Assessment
🌐 www.jangidsolar.com
📱 +91 79900 47641

Address

D-201, 202, 203, Svayam Sapphire, Anand/Sojitra Road, Opposite Elecon Engineering, Beside Rollcon, Karamsad, Vallabh Vidyanagar
Anand
388001

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm

Telephone

+919313804411

Alerts

Be the first to know and let us send you an email when Jangid Solar Energy Pvt. Ltd. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jangid Solar Energy Pvt. Ltd.:

Shortcuts

Share