Shree Ashapura Mobile and E Service

Shree Ashapura Mobile and E Service pan card,xerox,passport,aadhar card,epfo,passport photo,color print. ayushman card,
mobile repair

10/05/2026

With Hitesh N Vyas – I'm on a streak! I've been a top fan for 8 months in a row. 🎉
06/04/2026

With Hitesh N Vyas – I'm on a streak! I've been a top fan for 8 months in a row. 🎉

ફોર્મ ભરવાના ચાલુ થશે
26/03/2026

ફોર્મ ભરવાના ચાલુ થશે

Visit the shop that started working
04/03/2026

Visit the shop that started working

04/03/2026

The   is HERE. We've had an upgrade, are you ready for one too?
04/03/2026

The is HERE. We've had an upgrade, are you ready for one too?

With Hitesh N Vyas – I'm on a streak! I've been a top fan for 7 months in a row. 🎉
04/03/2026

With Hitesh N Vyas – I'm on a streak! I've been a top fan for 7 months in a row. 🎉

📰 જાહેર સૂચના – RTE પ્રવેશ માટે શૈક્ષણિક વર્ષ  2026 માટે RTE (શિક્ષણનો અધિકાર) હેઠળ પ્રવેશ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવા...
16/02/2026

📰 જાહેર સૂચના – RTE પ્રવેશ માટે

શૈક્ષણિક વર્ષ 2026 માટે RTE (શિક્ષણનો અધિકાર) હેઠળ પ્રવેશ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની છે

📚 6 થી 14 વર્ષના આર્થિક રીતે નબળા વર્ગના બાળકો માટે ખાનગી શાળાઓમાં 25% સીટ મફત.

📌અત્યારે કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા?

​છેલ્લી ઘડીએ દોડધામ ન થાય તે માટે નીચે મુજબના દસ્તાવેજો અત્યારે જ કઢાવી લેવા જોઈએ:

​આવકનો દાખલો: મામલતદાર અથવા TDO નો (નવો કઢાવેલો હોય તો વધુ સારું).

​રહેઠાણનો પુરાવો: રેશન કાર્ડ, આધાર કાર્ડ, લાઈટ બિલ અથવા જો ભાડે રહેતા હોવ તો રજિસ્ટર્ડ ભાડાકરાર (નોટોરાઈઝ્ડ નહીં ચાલે).

​બાળકનું જન્મનું પ્રમાણપત્ર.
નામ એક વાર ચેક કરી લેવું
પુરુ નામ હોવું જોઈએ

​આધાર કાર્ડ: બાળક અને વાલી બંનેના.

​જાતિનો દાખલો: જો લાગુ પડતો હોય તો.

​પાસપોર્ટ સાઈઝનો ફોટો.

Shree Ashapura Mobile and E Service
Location V R brother Same mistri fariya Anjar
https://maps.app.goo.gl/map53Ak9Adb3kc9N7

Find local businesses, view maps and get driving directions in Google Maps.

દોઢ મહિના પછી પુનઃ શરૂ માતૃશ્રીના અવસાન ના કારણે બંધ હતી દુકાન
13/02/2026

દોઢ મહિના પછી પુનઃ શરૂ
માતૃશ્રીના અવસાન ના કારણે બંધ હતી દુકાન

Address

VR Brothers Same Mistri Faliya
Anjar
370110

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Ashapura Mobile and E Service posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share