08/11/2018
વિક્રમ સંવત ૨૦૭૪ માં મારાથી જાણ્યા-અજાણ્યામાં કોઇનું દીલ દુભાઇ ગયું હોઇ,ખોટુ-ખરાબ બોલાઇ ગયું હોઇ તો માફ કરજો,
આજથી હિન્દુ નવ વર્ષ વિક્રમ સંવત ૨૦૭૫ શરુ થાય છે, આ એક નવું વર્ષ છે નવી શરુઆત છે તો આપણે ભુતકાળને ભુલી નવા વર્ષને આવકાર્યે,
દિવાળી તથા નવા વર્ષ ની હાર્દીક શુભકામનાઓ