02/11/2024
નૂતન વર્ષ વિક્રમ સંવત ૨૦૮૧ ની ખુબ ખુબ શુભકામનાઓ.
આજથી પ્રારંભ થતું આ નવું વર્ષ આપના જીવનમાં સુખ, સફળતા અને સમૃદ્ધિ લઈને આવે તથા આપનું આરોગ્ય નિરામય રહે એવી પ્રાર્થના. આગામી વર્ષમાં આપના બધા સપનાઓ સાકાર થાય તથા દરેક દિવસ નવી ઊર્જા અને સકારાત્મકતાથી ભરેલો રહે એવી અભ્યર્થના સાથે નવા વર્ષની અનેક અનેક શુભેચ્છાઓ…..!!
નૂતન વર્ષાભિનંદન !