Prajapati Studio Bhabhar

Prajapati Studio Bhabhar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Prajapati Studio Bhabhar, Business service, Bhabhar.

15/01/2022
👉 *માનવતા ગ્રુપ ભાભર ના સહયોગથી માનવતાની  દીવાલ શુભારંભ* 👉 *માનવતા ગ્રુપ ભાભર તાલુકામાં લોક જાગૃતિ અને અનેક સેવાકીય કર્ય...
25/12/2020

👉 *માનવતા ગ્રુપ ભાભર ના સહયોગથી માનવતાની દીવાલ શુભારંભ*

👉 *માનવતા ગ્રુપ ભાભર તાલુકામાં લોક જાગૃતિ અને અનેક સેવાકીય કર્યો કરે છે , માનવતા ગ્રુપ ભાભર એક વર્ષ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે વધુ એક કાર્યનો શુભારંભ કરવા જઈ રહ્યું છે જેમાં " જરૂરિયાત મુજબની વસ્તુ જેવી કે કપડાં, ધાબળા, સ્વેટર તથા ઘરમાંથી લોક ઉપયોગી જીવન જરૂરિયાત નાની મોટી વસ્તુ ત્યાં મૂકી જઈ જરૂરિયાત મંદ લોકોને પહોંચતું કરવાનું એક માધ્યમ થી માનવતાની દીવાલ નો શુભારંભ કરવામાં આવી રહ્યો છે તો દરેક મીત્રો હાજરી આપશો*

👉 *આશીર્વચન : પૂજ્ય ગૌભક્ત હરિહરદાસ (છોગારામજી)*

👉 *તારીખ : 26/12/2020 શનિવાર*

👉 *સમય : સવારે 10:00 વાગ્યે*

👉 *સ્થળ: ગાયત્રી મંદિર પાસે રાધનપુર રોડ ભાભર*

*માસ્ક ફરજીયાત પહેરવું - સોશ્યિલ ડિસ્ટનસનું પાલન કરવું*

https://youtu.be/YXcl0ORB-7sમાનવતા ગ્રુપ ન્યૂ વિડિઓ.. Please like share &subscribe
04/01/2020

https://youtu.be/YXcl0ORB-7s

માનવતા ગ્રુપ ન્યૂ વિડિઓ..

Please like share &subscribe

manavta group bhabhar 31 special video ll *..માનવતા ગ્રુપ ભાભર * --------------------------------- *..લાખાભાઈ દેસાઈ.. 9723253836 *..જયેશભાઈ પ્રજાપતિ.. 962465...

31/08/2018

પ્રજાપતિ સ્ટુડીયો ભાભર તરફથી " નાગપંચમી પર્વ " ની શુભકામના આજથી શરૂ થતા સાતમ - આઠમના પર્વની આપ સૌ ને મંગલમય શુભકામનાઓ..

12/08/2018

પ્રજાપતિ સ્ટુડીયો ભાભર તરફથી આપને તથા આપના પરીવાર ને આજથી શરૂ થતા પાવન અને પવિત્ર " શ્રાવણ માસ " ની મંગલમય઼ શુભકામનાઓ...દેવોના દેવ મહાદેવના ગરમ શરીરને ઠંડક પહોંચાડે છે એટલે તેને પવિત્ર માસ મનાય છે આ માસમાં વ્રત પૂજા પાઠ ખુબજ ઉત્તમ માનવામાં આવે છે.તેનાથી શિવજી જલ્દી પ્રસન્ન થાય છે. સનતકુમારોને શિવજીએ પોતે શ્રાવણ માસની મહિમા જણાવતા કહ્યું હતું કે તેમના ત્રણે નેત્રોમાં સૂર્ય જમણે,ચંદ્ર ડાબે અને અગ્નિ વચ્ચેનું નેત્ર છે.ભગવાન શ્રી વટેશ્વર મહાદેવના આર્શિવાદ સદાય આપના પરિવાર પર વરસતા રહે તેવી મનોકામના સહ "ૐ નમઃ:શિવાય "..જય શ્રી વટેશ્વર મહાદેવ

24/07/2018

▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
💐💐💐 જય સિયારામ 💐💐💐

ફરિયાદ તો ઘણી ....
કરવી છે પ્રભુજી તમને...

પણ વિચાર એવોય આવીજાય છે

તમે જેટલુ સાક્ષાત દીધુ છે મને....
એટલું ઘણાં ના નસીબ માં પણ નથી..

|| 📿 સત્ય પ્રેમ કરૂણા 📿 ||

Prajapati studio Bhabhar
Shailesh Prajapati
📞98248 67653
💐💐💐💐💐💐💐💐

Address

Bhabhar
385320

Opening Hours

Monday 8:30pm - 6:30pm
Tuesday 8:30pm - 6:30pm
Wednesday 8:30pm - 6:30pm
Thursday 8:30pm - 6:30pm
Friday 8:30pm - 6:30pm
Saturday 8:30pm - 6:30pm
Sunday 8:30pm - 6:30pm

Telephone

9824867653

Website

Alerts

Be the first to know and let us send you an email when Prajapati Studio Bhabhar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share