Shree Bhayavadar Service Co-Operative Society Ltd.

Shree Bhayavadar Service Co-Operative Society Ltd. Bhayavadar services co-op soc. Ltd. Selling of...
Fertilizer,
pesticides,
seeds,
oil,
pump
spare parts

30/07/2026
18/06/2026

*🙏શ્રી ભાયાવદર સેવા સહકારી મંડળી લી.🙏*
આથી સહકારી મંડળીના સભાસદોને જાણ થાય કે સહકારી મંડળીની
*વાર્ષિક સાધારણ સભા તા:-૨૦/૦૬/૨૦૨૬ ને શનિવાર રાત્રે ૯:૦૦ કલાકે રાખેલ છે. તેમ જ તે જ દિવસે સાંજે ૫:૩૦ કલાકે ભોજન સમારંભ પણ રાખેલ છે.* તો મંડળીના દરેક સભાસદો એ પધારવા હાર્દિક આમંત્રણ
*સ્થળ:- પટેલ સેવા સમાજ*
*નવા બસ સ્ટેન્ડ પાસે,*
*મુ:-ભાયાવદર*
*નોંધ:- તા:-૨૦/૦૬/૨૦૨૬ ને શનિવાર ના રોજ બપોર પછી ઓફિસ તથા દરેક વિભાગ બંધ રહેશે.*

14/04/2026

🙏 શ્રી ગણેશાય નમઃ
🌧️ શ્રી વરૂણ દેવાય નમઃ

📢 વર્ષ 2026 વરસાદ નો વરતારો 🌧️🌾

━━━━━━━━━━━━━━━

🌦️ મે (5) મહિનો

📅 22/5/2026 થી 29/5/2026
⛅ અમુક વિસ્તારોમાં પ્રી-મોન્સુન એકટીવીટી જોવા મળશે 🌩️🌦️

━━━━━━━━━━━━━━━

🌧️ જૂન (6) મહિનો

📅 1/6/2026 થી 7/6/2026
🌧️ સારો વરસાદ અને પવન
📍 અંદાજે 50% ઉપર વિસ્તારમાં અસર 🌬️

📅 11/6/2026 થી 18/6/2026
🌾 વાવણી લાયક વરસાદ થવાની સંભાવના 🌧️🚜

📅 24/6/2026 થી 29/6/2026
🌧️ સારો વરસાદ
🌾 બાકી રહેલા ભાગમાં પણ વાવણી પૂર્ણ થઈ જશે

━━━━━━━━━━━━━━━

🌧️ જુલાઈ (7) મહિનો

📅 5/7/2026 થી 9/7/2026
🌦️ મધ્યમ અથવા ઓછો વરસાદ

📅 14/7/2026 થી 18/7/2026
🌧️ સારો વરસાદ
💧 નવા પાણી ચડાવી દેશે

📅 23/7/2026 થી 29/7/2026
🌧️🌧️ ખૂબ સારા વરસાદ

━━━━━━━━━━━━━━━

🌧️ ઓગસ્ટ (8) મહિનો

📅 3/8/2026 થી 9/8/2026
🌧️ સારો વરસાદ
💧 નવા પાણી ચડાવી દેશે

📅 17/8/2026 થી 20/8/2026
🌦️ મધ્યમ અથવા ઓછો વરસાદ

📅 28/8/2026 થી 30/8/2026
🌦️ મધ્યમ અથવા ઓછો વરસાદ

━━━━━━━━━━━━━━━

🌧️ સપ્ટેમ્બર (9) મહિનો

📅 12/9/2026 થી 20/9/2026
🌧️ સારા વરસાદ પવન સાથે 🌬️

📅 27/9/2026 થી 30/9/2026
🌧️ સારા વરસાદ

━━━━━━━━━━━━━━━

🌦️ ઓક્ટોબર (10) મહિનો

📅 5/10/2026 થી 12/10/2026
🌦️ મધ્યમ વરસાદ

📅 25/10/2026 થી 29/10/2026
🌧️ નાનો રાઉન્ડ પણ સારો વરસાદ

━━━━━━━━━━━━━━━

📜 કસ ઉપર થી તારણ કાઢેલું છે
🙏 પછી જેવી વરૂણ દેવ ની કૃપા 🌧️

✍️ લી. હેમલ પટેલ
📍 ગામ – કોલીથડ

Address

High School Road Opp. Rdc Bank
Bhayavadar
360450

Opening Hours

Monday 8am - 12:30pm
3pm - 6:30pm
Tuesday 8am - 12:30pm
3pm - 6:30pm
Wednesday 8am - 12:30pm
3pm - 6:30pm
Thursday 8am - 12:30pm
3pm - 6:30pm
Friday 8am - 12:30pm
3pm - 6:30pm
Saturday 8am - 12:30pm
3pm - 6:30pm

Telephone

02826274338

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Bhayavadar Service Co-Operative Society Ltd. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share