14/10/2021
બાગાયત ની દવા સબસીડી માં આવેલ છે જેકોય ખેડૂત ને લેવાની હોય તે વહેલા તે પહેલાં માં ધોરણે નીચે મુજબના કાગળ સાથે અગ્રી બીઝનેસ સેન્ટર - તાલાલા માંથી મેળવી લ્યે
૧)નીમ ઓઇલ (૧૫૦૦ ppm )+૫ લીટર
૨) બ્લુવેરિયા બાસિયના + ૪ કિલો
૩) ફ્રૂટ ફ્લાય ટ્રેપ +૧૦ નંગ
૪) સેન્દ્રીય ખાતર (૫૦ કિલો વાડી) +૬ થેલી
ખેડૂત ને ભરવાના -૨૨૦૦ રૂપિયા
૭+૧૨-૮ અ
આધાકાર્ડ ની ઝેરોક્ષ
બેંક પાસ બુકની ઝેરોક્ષ સાથે લાવવી
જેખેડુંત ને ૮ અ માં ૧ હેક્ટર જમીન હસે તેને ઉપર ની ૧ કીટ પ્રમાણે ૨૨૦૦ ભરવાના થશે
૨ હેકટર ૨ કીટ મળશે ૪૪૦૦ ભરવાના
૩ હેક્ટર ૩ કીટ મળશે ૬૬૦૦ ભરવાના
૪ હેકટર ૪ કીટ મળશે ૮૮૦૦ ભરવાના
વધુમાં વધુ ૪ હેક્ટર ની મર્યાદા માં મળશે નકલ માં આંબા હોવા જોઈએ તેજ ખેડૂત ને આ કીટ મળશે મો. નંબર ૯૯૧૩૨૨૫૮૪૧