Yug Multi Services

Yug Multi Services PROVIDING END TO END CONSULTANCY RELATED FOR ALL TYPE OF LOANS, LIFE AND HEALTH INSURANCE

Hurry Up...Offer Valid Upto Only 31/12/2023.
10/10/2023

Hurry Up...

Offer Valid Upto Only 31/12/2023.

Contact For More Details
12/07/2023

Contact For More Details

LIST OF DOCUMENTS REQUIRED FOR FILLING OF INCOME TAX RETURNS FOR FINANCIAL YEAR 2022-2023
13/05/2023

LIST OF DOCUMENTS REQUIRED FOR FILLING OF INCOME TAX RETURNS FOR FINANCIAL YEAR 2022-2023

નમસ્કાર મિત્રોતમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લીંક છે કે નહિ તે ચેક કરવા માટે નીચે ની લીંક ઉપર ક્લિક કરો. અને તમારા પાન ...
16/03/2023

નમસ્કાર મિત્રો

તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લીંક છે કે નહિ તે ચેક કરવા માટે નીચે ની લીંક ઉપર ક્લિક કરો.

અને તમારા પાન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર નાખી ને સબમિટ બટન દબાવો.

અને જો તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ જો લીંક નાં હોય તો અમારો કોન્ટેક્ટ કરો.

https://eportal.incometax.gov.in/iec/foservices/ #/pre-login/link-aadhaar-status

Yug Multi Services
+91 93742 65076

16/03/2023

IMPORTANT

કેન્દ્ર સરકાર ના નવા નિયમ મુજબ આપના પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવું ફરજીયાત છે જેની છેલ્લી તારીખ 31-3-2023 છે
ખાસ નોંધ - પાન ને આધાર જોડે લીંક કરવાનુ છે. બેન્ક માં, કે શેરબજાર માં નહીં,
દરેક મેમ્બર એ ખાસ પોતાનું પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક કરાવી દેવું 31-3-2023 પછી 5000 રૂ પેનલ્ટી છે પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક છે કે નઈ તે નીચેની લિંક દ્વારા જાણી શકશો

1) આધાર પાન લિંક છે કે નહી તે જોવા માટે ની લિંક

https://eportal.incometax.gov.in/iec/foservices/ #/pre-login/link-aadhaar-status
જો આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક ના હોય તો નીચે ની લીંક માંથી જાતે લિંક કરવાનું રહેશે

2) આધાર પાન લિંક કરવા માટે ની લીંક
https://eportal.incometax.gov.in/iec/foservices/ #/pre-login/bl-link-aadhaar
જો આધાર અને પાન લીંક નહી કરાવો તો બેંક એકાઉન્ટ ,ડિમેટ એકાઉન્ટ વગેરે બંધ થઈ જશે.(વ્યવહાર નહી કરી શકાય, ફ્રીઝ થઈ જશે)

જો તમને લીંક કરતા ના આવડે તો તમે અમારી
સંપર્ક કરો

Welcome To Yug Multi Services. We are Providing Services Related To   Loan For Individuals  Loan  Loan  Horticulture Pro...
11/03/2023

Welcome To Yug Multi Services.

We are Providing Services Related To
Loan For Individuals
Loan
Loan
Horticulture Project Loan
Loan
Loan Consultancy Service To Builders and Developers
Insurance
Insurance
Insurance
Fund Investments
Tax Work Related Consultancy

A Single Place To Fulfill All Your Financial and Investment Related Needs.

Address

OFFICE NO 06 DITI COMPLEX NEW STATION Road
Bhuj
370001

Opening Hours

Monday 10:30am - 7pm
Tuesday 10:30am - 7pm
Wednesday 10:30am - 7pm
Thursday 10:30am - 7pm
Friday 10:30am - 7pm
Saturday 10:30am - 7pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Yug Multi Services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share