Hindu Yuva Sangthan Nakhatrana

Hindu Yuva Sangthan Nakhatrana SUPPORT PEOPLE

20/02/2026

જય શ્રી રામ જય ગૌમાતા
હિન્દુ યુવા સંગઠન ગૌરક્ષક દળ નખત્રાણા ટીમને જાણ થતાં જ
ધોરમનાથ હોટલની બાજુમાં એક્સિડન્ટના કારણે પગ ફેક્ચર થઈ ગયા હતો એના કારણે તાત્કાલિક સારવાર માટે મોકલવામાં આવ્યા
આ સેવામાં મોટી સંખ્યામાં ભાઈઓ જોડાણા
#वायरलट्रेंडिंगरील्स🇬🇧🏍️ip2025यरलट्रेंडिंग_पॉपुलर_रील्सइंस्टाग्राम_इंस्टाग्रामरील्स_ट्रेंडिंग_हिंदी_हिंदीरेल्सट्रेंडिंग_पॉपुलर_रील्सइंस्टाग्राम_इंस्टाग

10/02/2026

્રી_રામ ૌમાતા
#હિન્દુ_યુવા_સંગઠન_ગૌ_રક્ષક_દળ_નખત્રાણા
#वायरलट्रेंडिंगरील्स🇬🇧🏍️ip2025यरलट्रेंडिंग_पॉपुलर_रील्सइंस्टाग्राम_इंस्टाग्रामरील्स_ट्रेंडिंग_हिंदी_हिंदीरेल्सट्रेंडिंग_पॉपुलर_रील्सइंस्टाग्राम_इंस्टाग

23/01/2026

જય શ્રી રામ જય ગૌમાતા
હિન્દુ યુવા સંગઠન ગૌરક્ષક દળ નખત્રાણા ટીમ ને જાણ થતા જ બિનવાર સુ નંદી મહારાજ ઘણા સમયથી શિંગણામાં બીમારીના કારણે નખત્રાણા વિસ્તારમાં ફરતો હતો ત્યારે સંગઠનના મેમ્બરો અને પશુ દવાખાનાના ડોક્ટર સાહેબોના સહારે ગૌશાળા નખત્રાણામાં તાત્કાલે એનો ઓપરેશન કરવામાં આવ્યું સેવામાં ગૌ પ્રેમી ભાઈઓ જોડાણ.
મમુ ભાઈ રબારી અતુલભાઇ રબારી Dr. દીપ્તેશ ભાઈ આગઝા
દીક્ષિત ભાઈ ધોળું
અકીલ ભાઈ લિંબાડીયા રાજેશ રબારી જયદીપસિંહ જાડેજા કલાભાઈ રબારી અનુભા જાડેજા સંજયભાઈ રબારી દિલીપભાઈ રબારી પ્રકાશ બાવાજી આ સેવામાં મોટી સંખ્યામાં ગૌ પ્રેમી ભાઈઓ જોડાણા
#वायरलट्रेंडिंगरील्स🇬🇧🏍️ip2026यरलट्रेंडिंग_पॉपुलर_रील्सइंस्टाग्राम_इंस्टाग्रामरील्स_ट्रेंडिंग_हिंदी_हिंदीरेल्सट्रेंडिंग_पॉपुलर_रील्सइंस्टाग्राम_इंस्टाग यरलट्रेंडिंग_पॉपुलर_रील्सइंस्टाग्राम_इंस्टाग्रामरील्स_ट्रेंडिंग_हिंदी_हिंदीरेल्सट्रेंडिंग_पॉपुलर_रील्सइंस्टाग्राम_इंस्टाग

11/01/2026

કચ્છ કેસરી રઘુવીર સિંહ જાડેજા
Raghuvir Sinh Jadeja

08/01/2026

*🚩🚩 જય શ્રી રામ🚩🚩*

*હિન્દુ યુવા સંગઠન ભારતના 14 માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે હિન્દુ યુવા સંગઠન નખત્રાણા તાલુકા અને હિન્દુ યુવા સંગઠન નખત્રાણા ગૌરક્ષા દળ ની ટીમ નખત્રાણા ગામમાં ગાયો અને ગૌવંશને લીલો ચારો (લીલીમકાઈ) અલગ અલગ જગ્યાએ નાખવામાં આવ્યો..*
*આ સેવા માં જોડાયા ભાઈઓ*
*મામુ ભાઈ રબારી*
*પિયુષ ભાઈ રયાણી*
*વનરાજ સિંહ જાડેજા*
*ગુલાબ ભાઈ દરજી*
*બિજલભાઈ બી રબારી*
*દક્ષ શાહ*
*દિલીપ ભાઈ દાફડા*
*જયદેવ સિંહ શેખાવત*
*શિવમભાઈ સુથાર*
*હિન્દુ દિલીપભાઈ રબારી*
*પરમાર રાહુલ*
*ભીખાભાઈ રબારી*

18/10/2025

જય શ્રી રામ. જય ગૌમાતા
આજરોજ હિન્દુ યુવા સંગઠન ગૌરક્ષક દળ નખત્રાણા ટીમને ધનતેરસ ના દિવસે સુખપર વિરાણીના બાજુમાં છેલ્લા સાત આઠ દિવસથી બિન વારસો ગાય માતા નાનકડી વાછડી નંદી મહારાજ છેલ્લા અઠવાડિયા થી અંદર અમુક ગામના લોકો દ્વારા પૂરી દેવામાં આવ્યા હતા ત્યારે શુભ ધન દિવસના ધનતેરસના દિવસે હિન્દુ યુવા સંગઠન નખત્રાણા ને ટીમ ને જાણ થતા જ શુભ સવારના જ ભાગમાં બધા જ અબોલા પશુઓને બારે કાઢી લેવામાં આવ્યા આ સેવામાં. મામુ ભાઈ રબારી રવજી ભાઈ રબારી. જય ભોલેનાથ સુપર ગૌ પ્રેમી ભાઈઓ જોડાણા

15/10/2025

नखत्राणा की जुझारधरा पर जुझार कार्यकर्ताओ से मिलन
Mamu Desai
Raghuvir Sinh Jadeja

Jay Gau Mata Mamu Desai Mamu Desai
02/03/2025

Jay Gau Mata
Mamu Desai Mamu Desai

Address

Bhuj

Telephone

+919106086634

Website

Alerts

Be the first to know and let us send you an email when Hindu Yuva Sangthan Nakhatrana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Hindu Yuva Sangthan Nakhatrana:

Share