Jannat Enterprise

Jannat Enterprise Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jannat Enterprise, Business Center, katira com. complex, Nr. Sifa Surgical Hospital, Opp. ashapura Temple, Bhuj.

27/01/2023
કચ્છ વેસ્ટીજ ગ્રુપ નો સાનદાર સરદ પુર્ણિમા રાસોત્સવ ભુજનાં રદય સમા હમીરસર તળાવ નાં કીનારે મનાવતા વેસ્ટીજ મિલીયોનર વર્લ્ડ ...
12/10/2022

કચ્છ વેસ્ટીજ ગ્રુપ નો સાનદાર સરદ પુર્ણિમા રાસોત્સવ ભુજનાં રદય સમા હમીરસર તળાવ નાં કીનારે મનાવતા વેસ્ટીજ મિલીયોનર વર્લ્ડ વાઈડ કચ્છ ટીમ ના લિડર્સ

chalo amdavad
27/06/2018

chalo amdavad

राम प्रसाद राय एक बेहद ही गरीब इंसान है।घर मिट्टी का है उस पर छ्प्पर फुस की है,दिखने में बेहद ही साधारण लेकिन बहुत ही मे...
12/05/2018

राम प्रसाद राय एक बेहद ही गरीब इंसान है।घर मिट्टी का है उस पर छ्प्पर फुस की है,दिखने में बेहद ही साधारण लेकिन बहुत ही मेहनती,पास में स्मार्टफोन भी नही है....लेकिन काम करने का जज्बा कूट कूट कर भर है।किसी विदेशी कम्पनी में भी कम किया था राँची में मजदूरी करता था,एक बार मीटिंग देखने गया किसी तरह पैसे का इंतज़ाम करके तो वहां उसकी साईकिल चोरी हो गया पास में पैसा नही था तो रात के 9 बजे 15 किलोमीटर पैदल चलकर घर गया।अभी सारा काम धाम छोड़कर दुमका में रहता है केवल वेस्टिज बिजनेस के लिए।
पास में DLCP भी नही है।नजदीकी DLCP 30 किलोमीटर दूर है और वो साइकिल से ही Dlcp जाकर और समान लेकर डिस्ट्रीब्यूटर और customer को देता है।और रामप्रसाद ने 2 महीने में ही सायकल चला चला कर फ़ास्ट डाइरेक्टर किया और आज उसकी इन्कम ₹22430/- आयी।वो और उसका परिवार आज बहुत खुश है।
जिंदगियाँ बदल रही हैं....
_--------------

04/10/2016

Women's care mission
---------------------------------
આજે હું તમને મહિલા બચાવ મિશન વિશે જાણકારી આપીસ, શું છે આ મહિલા બચાવ મિશન તે જાણીએ
WHO વિશે આપણે દરેક જણ જાણીએ છીએ. WHO પોતાના રિપોર્ટમાં જણાવે છે કે આજે દર 7 મિનિટે એક મહિલા મૃત્યુ પામી રહી છે, જેના કારણો આ પ્રમાણે છે કે દુનિયાની 80% સ્ત્રીઓ વિવિધ રોગો નો શિકાર બની રહી છે. જેનુ મહત્વ નું કારણ એછે કે તે પોતાની ગણી પ્રોબ્લેમ કોઇ ને પણ જણાવી સકતી નથી. અને તે પ્રોબ્લેમ વધી જાય છે. અને બિમારી માં રૂપાંતર થાય છે. જેમાં જોઇશું તો 80% માથી 63% રોગો માસિક ધર્મ દરમિયાન હલકી પ્રકારના સેનેટરી નેપ્કિન વાપરવા ના કારણોસર થાય છે. જેથી ઘણી બધી પ્રોબ્લેમસ ની શિકાર બની જાય છે. જેમકે ઇન્ફરટીલીટી, (વ્યન્ધતા) વાઇડ ડિસ્ચાર્જ, (વધુ સ્ત્રાવ) લ્યુકોરીયા, ગ્રીવા કેન્સર, ગર્ભાશય નું કેન્સર, ઇન્ફેક્શન વગેરે. આવી બધી પ્રોબ્લેમસ ઉભી થાય છે. જેનું કારણ એકજ છે, તેમની અજ્ઞાનતા, એજ તેમની મૃત્યુ પાછળ નું કારણ બને છે.
આજે મેજર કારણ એજ છે કે આજે એવી કોઈ પણ સંસ્થા નથી ચાલી રહી જે મહિલાઓ ને માસિક ધર્મ દરમિયાન પોતાની કાળજી કેવી રીત લેવી, તેની જાણકારી આપે કે ડોક્ટર પાસે થી બધી જાણકારી પ્રાપ્ત થાય. પરંતુ કોઈ પણ મહિલા ડોક્ટર ને પણ સવાલ કરી સકતી નથી તેથી તેમની પાસે થી પણ કોઈ પણ જાણકારી પ્રાપ્ત થતી નથી. અને ત્રીજી બાબત એ છે કે આજે આપણે ઇન્ટરનેટ ના જમાનામાં જીવન જીવી રહ્યા છીએ જેના પર બધીજ જાણકારી મળી શકે છે પણ સાયદ 1% મહિલા ઓ ઇન્ટરનેટ નો માહિતી માટે ઉપયોગ કરતી હશે. આ કારણોસર અમારા વતી આ એક મિશન ની સરૂઆત છે, કે દરેક મહિલા માસિક હત્યા નો ભોગ ન બને.
હું આજે તમને હલકી ક્વોલિટી અને સારી ક્વોલિટી ના સેનેટરી નેપ્કિન નો એક નાનો પુર્ણ જાણકારી સાથે નો ડેમો બતાવીસ આપણે અહીંયા બે અલગ અલગ કંપનીના સેનેટરી નેપ્કિનનો નો ઉપયોગ કરી બતાવીશું, આજના સમયમાં ઇન્ડિયા માં સૌથી વધુ પ્રમાણમાં ___ કંપની ના પ્રોડક્ટ નું વેચાણ વધારે થઇ રહ્યું છે. આજે અગર તેનું વાર્ષિક ટર્નઓવર જોઇશું તો જાણવા મળશે કે મહિલાઓ દ્વારા 33 હજાર કરોડ નું વેચાણ કરી રહી છે. આજે આપને હું બતાવીસ તેની ક્વોલિટી નું પ્રમાણ, હું એક તરફ ____ અને બીજી તરફ મારી કંપનીનું પ્રોડક્ટ ચીપકાવી ને દર્શાવું છું. બંને પ્રોડક્ટ માં ચિપકાવા ની સિસ્ટમ માં પણ ફરક છે. જેમકે ____ એક તરફથી લોક થાય છે જેથી તેની ઉખળઉવા ની શક્યતા ઓ વધારે હોય છે. જ્યારે મારા આ પ્રોડક્ટ માં ઉપર અને નીચે બંને સાઇડ થી લોક થાય છે. જેથી તેની ઉખળઉવાની પ્રોબ્લેમ ઉભી થતી નથી. પછી આપણે હવે મેન મુદ્દા પર આવીએ કે આ રીતના નેપ્કિન વાપરવાનું એકજ કારણ છે કે માસિક સમય દરમિયાન પણ તમે નોર્મલ દિવસ ની જેમ અનુભવ મેળવી સકો અને સુકાપણા નો અનુભવ થાય. પહેલા તો આપણે આ પ્રોફેરવી ને જોઇશું કે બંને માં શું ફરક લાગે છે. તો તમને જોવા મળશે કે ____ માં તમને કરકસ લાગશે કારણ કે તે પ્લાસ્ટિક ના સ્તર વાળું નેપ્કિન છે. જ્યારે તમે અમારા આ પ્રોડક્ટ માં તમને જોવા મળશે કે તમને સોફ્ટ અને નરમ ફિલીંગ થસે. તેનુ કારણ એટલું જ છે કે આ કોટન દ્વારા બનાવવામાં આવ્યું છે. કરકસ વાળા પ્રોડક્ટ થી આજે એક વર્કિંગ વુમન કે જેને માસિક સમય હોવા છતાં પણ તેના કામ પર જવું પડતું હોય છે. તો તેમને ઘસારો, ગરમાહટ અને ચીરા પડવાની પ્રોબ્લેમસ ઉભી થાય છે. જેનાથી ગણી મહિલા ઓ આ પ્રોડક્ટ નો ઉપયોગ પણ છોડી રહી છે. આજ સમયે અમારા તરફથી આ પેડ પ્રસ્તુત છે.
હવે આપણે એને ભીના કરીને જોઇશું તે પહેલાં હું જણાવીસ કે WHO રિપોર્ટ અનુસાર એક સિંગલ મહિલા ને 24 કલાક દરમ્યાન સરૂઆત નો ફ્લો 60ml નો હોય છે અને અંતિમ ફ્લો 90ml નો આવે છે. અહીંયા હુ તમને ફ્લો ના સ્વરૂપ માં પાણી નો વપરાશ કરીને જાણકારી આપીશ. હું એક ઇન્જેક્શન લઈ તેમાં 100ml પાણી ભરી અને અમારા પ્રોડક્ટ પર ફ્લો કરીશ, અને બીજા ઇન્જેક્શન માં હું 40ml પાણી ભરી અને તેને હું ____ ઉપર ફ્લો કરીસ. મેં દુનિયાની જાણીતી કંપની ____ ઉપર 40ml પાણી ફ્લો કર્યું. સરૂઆત માં 60ml નો ફ્લો હોય છે તેનાથી મેં 20ml ઓછું ફ્લો કર્યું અને તમે મહેસૂસ કરો હાથ ફેરવી ને આ પ્રોડક્ટ અને અમારી પ્રોડક્ટ પર 100ml ફ્લો કર્યું. પણ દિવસ દરમિયાન નો ફ્લો નું પ્રમાણ 90ml હોય છે. 10ml વધુ કર્યું. આટલો ફ્લો એક સાથે ના આવે પણ હું તમને એક સાથે ફ્લો કરી ને બતાવ્યું. તમે હાથ ફેરવી ને જોઇ શકોછો કે આ નેપ્કિન હજુ પણ સુકું છે. હવે હું તમને આને નિચોવીને બતાવીસ કે આની ફ્લો સોસવાની કેપેસિટી કેટલી છે. મેં ____ ને નિચોવી તો તેમાંથી અડધા ભાગનું પાણી બહાર આવી જાય છે. જ્યારે હું અમારા પ્રોડક્ટ ને નિચોવીસ તો એક ટીપું પણ પાણી બહાર આવતો નથી. જેનાથી સાબિત થાય છે કે મહિલાઓ માટે આજે એક સારી પ્રોડક્ટ મળી ગઈ છે. હવે હું તમને દરેક પ્રોડક્ટ ના પડ વિશે જાણકારી આપીસ કારણ કે અધુરી જાણકારી હત્યા નું પ્રમાણ છે. પહેલા હું વિસ્પર વિશે જાણકારી આપીસ. ____ માં વધુ મા વધુ 4 પડ ધરાવતા પ્રોડક્ટ અવેલેબલ છે ઇન્ડિયા મા 4 લેપ પ્રોડક્ટ છે. જ્યારે હવે પહેલી વાર 8 પડ વાડો આ પ્રોડક્ટ છે. ____ માં પહેલા લેયર માં પ્લાસ્ટિક નું ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિક એટલે કેન્સર નું પ્રમાણ બીજા પડ માં હાથ કોટન નો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જે ફ્લો ની સાથે આવતા બ્લડ ને સ્ટોર કરે છે પણ તેને કોઈ પણ પ્રકારનું નુકશાન નથી કરતું જે થી બેક્ટેરિયા ડબલ થાય છે ત્રીજા પડ માં કોટન ની સાથે પ્લાસ્ટિક ના દાણા (મેજીક બોલ્સ) નો વપરાશ કરેલ છે પ્લાસ્ટિક ના દાણાને પાણી સોસતા 24 કલાક લાગે છે. અગર કોઇ મહિલા 24 કલાક સુધી ____ ના એક પેડ નો વપરાશ કરે તો તે ભારી માત્રામાં ઇન્ફેક્શન નો શિકાર બને છે. આ એજ પ્લાસ્ટિક ના દાણા છે જે આપણે ઘરમાં પાણી માં નાખી ને સોપીસ તરીકે મૂકીએ છીએ. અને ચોથું લેયર પણ પ્લાસ્ટિક થી બનેલ છે. જેનાથી ફ્લો બહાર ના પડે તે માટે મુકવામાં આવેલ છે. આ પ્લાસ્ટિક ના પ્રમાણ થી ગણી મહિલાઓ ને કાળા દાગ પણ પડી જાય છે. કેમકે આપણા શરીરમાં દરેક જગ્યાએ નાના નાના છીદ્ર હોય છે અને ત્યાં થી શરીર માં ઓક્સિજન જાય છે. આપણે જો 1 કલાક માટે આપણા હાથ પર પ્લાસ્ટિક નો પાટો બાંધીએ અને જો એક કલાક પછી જોઇશું તો જોવા મળશે કે હાથ પર જ્યાં પ્લાસ્ટિક નો પાટો બાંધ્યો હતો તે ભાગ પર કાડાસ થઈ ગઈ હસે. સેમ આંખ પછી ની સેન્સિટિવ જગ્યા છે મહિલા ની. ત્યાં આપણે આ નેપ્કિન નો વપરાશ કરીએ છીએ. હવે હું તમને અમારા પ્રોડક્ટ ના પડ વિશે માહિતી આપું પહેલા ડોક્ટર જે પોતાના ઓપરેશન દરમ્યાન ડ્રેસિંગ માં જે કોટન વાપરે છે તે કોટન છે જેનાથી સ્કિન પર કોઈ પણ પ્રકારની તકલીફ ઉભી થતી નથી. બીજા લેયર માં "એક્ટિવ ઓક્સિજન નેવિગેશન આયર્ન" ની ચિપ જે મહિલા ની માસિક સમય દરમ્યાન જે ઇમ્યુનિટી સિસ્ટમ જે ઘણી ડાઉન હોય છે તેને પુર્ણ કરે છે. શરીરમાં ઓક્સિજન નું પ્રમાણ આપે છે અને ફ્લો ની સાથે આવતા બ્લડ ને પોતાની સાથે ચીપકાવી તેમા રહેલાં કીટાણુ ને મારી નાખે છે. જેથી તે શરીરમાં પાછા નથી ફરતા અને પેટમાં દુખાવો, ચિડચીડીયો સ્વભાવ થવો, ગર્ભાશય નું કેન્સર, આવા દરેક અંદરૂની પ્રોબ્લેમસ નો અંત લાવે છે. જેથી આ પેડ નો વપરાશ 24 કલાક સુધી કરી શકાય છે. ત્રીજા પડ માં કોટન છે રૂ જેવું. ચોથા પડ માં કોટન ની જાડી મુકેલ છે. પાંચમા પડ માં લેયર માં રહેલા એલોવેરા અને પપમ (પપૈયું) ના મિસરણ થી બનેલ જેલ ને પ્રોટેક્ટ કરે છે. આ જેલમાં જે એલોવેરા નો વપરાશ કરવામાં આવ્યું છે જે સ્પા અને બ્યુટીપાર્લર માં બોડી મસાજ માટે વપરાય છે. જેનાથી સ્કિન ને ઘણા ફાયદા થાય છે. આ જેલ 200ml સુધી ફ્લો નું સોસણ કરી સકે છે. જેથી એ સમયે મહિલા ને ક્યાંય બહાર જવાનું થાય ને તેને બદલી શકવાનું ટાઇમ ના હોય તો પણ થોડાક વધુ સમય સુધી ચાલી શકે છે. છઠ્ઠા પડ માં પણ કોટન ના કાગળ નો વપરાશ કરવામાં આવ્યો છે જે 100ml પાણી ફ્લો થવા છતાં પણ તે સુકું જોવા મળે છે. સાતમા પડ માં પણ કોટન નું ઉપયોગ કરેલ છે. અને આઠમા પડ માં પેપર નેપ્કિન નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રીતે અમારો આ સેનેટરી નેપ્કિન પુરા કોટન લેયર થી બનેલ છે.
આ પ્રોડક્ટ ને તમે સળગાવસો તો રાખ થઈ જાય છે અને તેને દાટી દેસો તો થોડા જ સમય માં માટી બની જાય. આજે આપણી ઇન્ડિયન સરકાર પણ ઇકોફ્રેન્ડલી પ્રોજેક્ટ ને મહત્વ આપી રહી છે. અમારી આ પ્રોડક્ટ પણ ઇકોફ્રેન્ડલી છે. જ્યારે તમે ____ ને સળગાવસો તો પ્લાસ્ટિક ના બુંદ પડસે અથવા તો પ્લાસ્ટિક નો ગઠ્ઠો બની જશે અને તેને દાટસો તો 300 વર્ષ પછી પણ જોસો તો તે પ્લાસ્ટિક એવું ને એવું જ રહેશે.
આજે આપણે એક મહિલા ની વાત કરીએ તો એક દિવસ માં ઓછા મા ઓછા ત્રણ નેપ્કિન વાપરે છે. કોલેજ ની છોકરી નો વપરાશ ચાર થી છ નેપ્કિન નો રહે છે. જ્યારે બાર વર્ષ થી અઢાર વર્ષની બાળકીઓ નો વપરાશ પાંચ થી લઈને દસ નેપ્કિન સુધી નો છે. પણ અગર કિમત જોવા જઈએ તો અમારી આ પ્રોડક્ટ તમને એક પીસ જે 24 કલાક એટલે કે પુરો દિવસ ચાલે છે એક પીસ ની કિંમત 22Rs. છે. તો આપણે ____ ની અલગ અલગ બ્રાન્ડ માં પણ સસ્તો પ્રોડક્ટ આપીએ છીએ. જ આજે બચત એટલે એક મહિલા ની સેલેરી પણ કહી શકાય અને ઇન્કમ પણ કહી શકાય.
આ કારણોસર આજે WHO નો રિપોર્ટ કહે છે કે દર સાત મિનિટે એક મહિલા નું મૃત્યુ થાય છે. આ પ્રોડક્ટ ના વપરાશ થી આવનારા પાંચ થી દસ વર્ષ માં WHO પોતાના રિપોર્ટમાં કહેશે કે હવે દર 20 મિનિટે એક મહિલા મરણ પામી રહી છે. આ કારણોસર આ પ્રોજેક્ટ ને "અમે"
**"મહિલા બચાવ મિશન"**
નામ આપ્યું.

આ પ્રોડક્ટ ના વપરાશ માં જેટલી મહિલાઓ જોડાશે અને આના વિશે બીજા ને પણ જાણકારી આપશે "વપરાશ માટે નું" એટલાજ જલ્દી WHO નું રિપોર્ટ બદલાશે અને "અમારૂં" આ મિશન પણ દરેક મહિલા સુધીબ ફેલાસે......

આપનો
મોહમ્મદ સરિફ એ સુમરા
મો.નં 7874156997
TIENS

29/09/2015
22/09/2015

Address

Katira Com. Complex, Nr. Sifa Surgical Hospital, Opp. Ashapura Temple
Bhuj
370001

Telephone

7874156997

Website

Alerts

Be the first to know and let us send you an email when Jannat Enterprise posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share