29/06/2023
આજે માઁકૃપા સાડી શો રૂમ ડીસા
9 વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કરી
10 માં વર્ષ માં મંગળ પ્રવેશ આપ બધા પરિવાર મિત્રો ગ્રાહક મિત્રો અને વેપારી મિત્રો એ સાથ સહકાર આપ્યો એ બદલ આપનો ખુબ ખુબ આભાર
માં કૃપા સાડી ડો આબેડકર ચોક ભગવતી શો રૂમ પાછળ આશીર્વાદ કોમ્પલેક્ષ ડીસા 9727578827