Shree Jagrut Nagrik

Shree Jagrut Nagrik legal guidance just to create awareness regarding consumer’s rights and what ought to be done in the case of violation of the rights.

The seminars and workshops help people realize their position as “A Consumer is a king in the market”. If any consumer’s rights are violated or he or she has come across any problem i.e. cheating or fraud, the organization provides free legal guidance and total support.

11/08/2025

અત્યારે સોશિયલ મીડિયા માં આ મેસેજ વાઇરલ થઈ રહ્યો છે. આ મેસેજ બાબતે જાહેર જનતા સાવધાન હાલ માં સરકાર શ્રી તરફ થી એવી કોઈ સ...
31/05/2025

અત્યારે સોશિયલ મીડિયા માં આ મેસેજ વાઇરલ થઈ રહ્યો છે.
આ મેસેજ બાબતે જાહેર જનતા સાવધાન
હાલ માં સરકાર શ્રી તરફ થી એવી કોઈ સૂચના નથી
રેશનકાર્ડ ધારકો ચેતીને રહેજો. તમારી પાસ બૂક માં એકાઉન્ટ નંબર હોય છે. જો આવા મેસેજના ચક્કર માં 1000 મેળવાની લ્હાયમાં તમે છેતરાઇ શકો છો. જો રેશન કાર્ડ સંબંધી કોઈ પણ યોગ્ય જાણકારી લેવી હોય તો નજીકના પુરવઠા મામલતદારશ્રી નો સંપર્ક કરો.

03/05/2025
ડ્રો સ્કીમ ના નામે લૂંટ સામે પ્રથમ અવાજ જાગૃત નાગરિક સંસ્થા એ ઉઠવેલો આજે પોલીસ ખુદ જ ફરિયાદી બની છે.
02/01/2025

ડ્રો સ્કીમ ના નામે લૂંટ સામે પ્રથમ અવાજ જાગૃત નાગરિક સંસ્થા એ ઉઠવેલો

આજે પોલીસ ખુદ જ ફરિયાદી બની છે.

https://youtu.be/wKjIpipO4RA?feature=sharedખોરાક માં ભેળસેળ કાયદા અંગે સાંભળો ખોરાક ઔષધ નિયમન તંત્ર બનાસકાંઠા જીલ્લા ના ...
25/12/2024

https://youtu.be/wKjIpipO4RA?feature=shared

ખોરાક માં ભેળસેળ કાયદા અંગે સાંભળો ખોરાક ઔષધ નિયમન તંત્ર બનાસકાંઠા જીલ્લા ના ડેજિગ્નેટેડ ઑફિસર શ્રી તેજેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ફૂડ ઇન્સ્પેક્ટર શ્રી પ્રિયંકાબેન ને રેડિયો મધુરમ 90.0 ઉપર

Talk show with Food Safety Officer Shri Tejendrabhai Patel and Food Safety Inspector Shri Priyankaben on safe food

21/12/2024

જો ગ્રાહક સુરક્ષા બાબત ને લગતો તમારો કોઈ પ્રશ્ન હોય તો, આવતી કાલે બપોરે ૩ વાગ્યા સુધીમાં તમારો પ્રશ્ન અમારા વૉટ્સઅપ નંબર 9081632900 ઉપર મોકલી આપો. તમારા પ્રશ્ન નો જવાબ રેડિયો મધુરમ ના MD શ્રી કિશોરભાઈ દવે પોતે આપશે.

 CMO Gujarat Shreeji Cover House Deesa Kishor Shastri Pritesh Sharma Akhil Bhartiya Grahak Panchayat, Gujarat Gujarat In...
20/12/2024

CMO Gujarat Shreeji Cover House Deesa Kishor Shastri Pritesh Sharma Akhil Bhartiya Grahak Panchayat, Gujarat Gujarat Information

શ્રદ્ધાંજલિ
09/11/2024

શ્રદ્ધાંજલિ

07/10/2024

ડીસા શહેર ના વર્ષો ના ઇન્તજાર બાદ આખરે ડીસા શહેરમાં આપણું પોતાનું *રેડિયો એફ.એમ.* તૈયાર છે.

રેડિયો ફ્રિકવંસી 90.0 ઉપર પ્રસારણ શુરું કરી દેવાયું છે.

રેડિયો માં પ્રસારિત કાર્યક્રમો અંગે આપ આપનો અભિપ્રાય, સલાહ - સૂચન અમારા વોટ્સેપ નંબર 9081632900 ઉપર મોકલી શકો છો.

રેડિયો મધુરમ 90.0 એફ. એમ.
રિસાલા જૈન દેરાસર સામે, રિસાલા બઝાર, ડીસા 385535
લેન્ડ લાઈન નંબર 02744-223122
મો. નંબર 9081632900

Address

Shree Jagrut Nagrik, Consumer Protection Org. , Opp. Risala Jain Mandir
Deesa
388535

Alerts

Be the first to know and let us send you an email when Shree Jagrut Nagrik posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shree Jagrut Nagrik:

Share