01/08/2025
ભગવાન ની અસીમકૃપા થી તેમજ આપ બધાં વડીલો મિત્રો ના આશીર્વાદ અને સાથ સહકાર થી આજે આપણી #જનતા #કાર #એસેસરીઝ & #ગેરેજ એ #આજે #6વર્ષ #પુરા #કરી #7મા #વર્ષમાં #મંગળ #પ્રવેશ #કર્યો #છે બદલ આપ બધા વડીલો મિત્રો નો દિલ થી ખૂબ ખૂબ આભાર ..આવનારા વર્ષો માં પણ આવી રીતે જોડેયલ રહીએ એવી પરમકૃપાળુ ભગવાન ને પ્રાર્થના🙏