Soffnn advertisement

Soffnn advertisement Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Soffnn advertisement, Consulting Agency, FF/109,3rd Floor, Samruddhi Bhavan, Gondal Road., Dehgam.

29/12/2016
23/06/2016

ગોંડલ તાલુકાના વાછરા ગામે 2 થી 2.5 ઇંચ વરસાદ નદી માં પાણી આવ્યા, ગોંડલ તાલુકાના ઘોઘાવદર માં 1.5 થી 2 ઇંચ વરસાદ

23/06/2016

અમદાવાદના વેજલપુરમાં બે જુથ વચ્ચે પથ્થરમારો... પોલીસનો મોટો કાફલો ધટનાસ્થળે...

23/06/2016

રાજકૉટ મૉરબી હાઇવૅ પર સર્જાયૉ ત્રીપલ અક્સ્માત.

ઍસ.ટી બસ , કાર અનૅ બાઇક વચ્ચૅ સર્જાયૉ અક્સ્માત.

અક્સ્માત મા બાઇક ચાલક નુ ઘટના સ્થળૅ જ મૉત નિપજ્યુ.

23/06/2016

News@BJP

ભાજપની કારોબારીના સૌ સદસ્યોએ રાજ્ય સરકારની અસરકારક કામગીરી માટે અને સતત કાર્યરત મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલને ઉભા થઈ અભિનંદન પાઠવ્યા ....

23/06/2016

ન્યુઝ મોરબી :

હળવદ માં થયેલી રૂપિયા 55 લાખ છેતરપીંડી નો મામલો,

મોરબી dsp જ્યપાલસિંહ રાઠોર ના માર્ગદર્શન હેઠળ lcb psi ભરતસિંહ પરમાર સહિત ટીમે 1 આરોપી જડપ્યો

રૂપિયા 10 લાખ ની રોકડ કબ્જે કરી

અન્ય 2 આરોપી જડપવા ચક્રો ગતિમાન કર્યા !

23/06/2016

ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી જિલ્લા માં ભારે પવન સાથે મેઘરાજા ની એન્ટ્રી .

23/06/2016

જયેશ પટેલની આણંદના આસોદર ચોકડી વિસ્તાર પાસેથી ધરપકડ વડોદરા એલસીબીએ કરી ધરપકડ

17/09/2015

भगवान श्री गणेश की कृपा, बनी रहे आप हर दम, हर कार्य में सफलता मिले, जीवन में न आये कोई गम! गणेश चतुर्थी की शुभ कामनाएं!

Address

FF/109,3rd Floor, Samruddhi Bhavan, Gondal Road.
Dehgam

Website

Alerts

Be the first to know and let us send you an email when Soffnn advertisement posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share