31/12/2025
આજ રોજ ઉમા અતિથિ ગૃહ દ્વારકા ના આંગણે રાજકોટ મત વિસ્તાર ના સાંસદ સભ્યશ્રી અને સમાજ ના મોભી એવા પરસોતમભાઈ રૂપાલા સાહેબ અને પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી અને ઇફ્કો ના ચેરમેન એવા દિલીપભાઈ સંઘાણી સાહેબ નું સન્માન કરેલ તથા દ્વારકાધીશ મંદીર શિખર પર ધ્વજારોહણ માટે દ્વારકા ખાતે ઉમા અતિથિ ગૃહ માં સહ પરિવાર સાથે પુજા રાખેલ.