BRABS TSP LLP

BRABS TSP LLP Mission & Vision To provide exceptional professional services while maintaining the highest levels of integrity and professionalism.

To meet the current and future needs of our clients and help them to cultivate long-term success.

સર્વ શિક્ષા અભિયાન સ્પોર્ટસ કીટ માટે સંપર્ક કરો
20/02/2022

સર્વ શિક્ષા અભિયાન સ્પોર્ટસ કીટ માટે સંપર્ક કરો

25/01/2022

Manage your career growth with online MBA degrees from upGrad, India's largest online higher education company.
The upGrad benefit:
✅ Personalised mentorship
✅ Career building workshops
✅ Networking opportunities
✅ 300+ hiring partners

Apply Now!
Contact us on 9979055660

Send a message to learn more

*UGC* recognised*NIRF* ranking, top 100 University*NAAC* A catagory University's 🏫 regular degree/certificate course fro...
07/12/2021

*UGC* recognised
*NIRF* ranking, top 100 University
*NAAC* A catagory University's 🏫 regular degree/certificate course from most reputated institute like *IIT*, *IIM*, and✈️ *international*🇦🇺🇬🇧 universities and institutions

👉Regular degree on Online mode, Not Distance
👉Learn any where, any time, as per your conveniency
👉Earning while learning, No need to leave job or profession

👉 Continue to update and keep pace with fastest-growing industry related program with following courses
🎓 *MBA* (General, Finance, marketing, HR, dual, Aviation, Hospital mgmt, supply chain mgmt, Sport mgmt, IT, Healthcare, project mgmt)
🎓B.com/M.com/BBA/B.A/M.A/BCA/MCA
🎓Data science/Engineering/ Business analytics
🎓Artificial intelligence/Machine learning
🎓Digital Marketing /Advertising/Branding
🎓 Industry Oriented various trending short certification program

👉 Upskill and update yourself by enrolling by today
🎯Designed specially for working professional and students who always aspire to be next level in his career with💯 percent *placement assistance*

📞Call or What's up🪀 for more information
9979055660

07/08/2021

આઝાદી કા અમ્રૃત મહોત્સવ પ્રમણપત્ર તમામ શિક્ષકો ઐ સરકારના પરિપત્ર મુજબ ડાઉનલોડ કરવુ ફરજીયાત

પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાના સ્ટેપ :

તમામ ઉમરના વ્યક્તિઓ ભાગ લઈ શકે છે.

1.નીચેની આપેલ લિંક ખોલો

2. તમારી વિગતો દાખલ કરો

3. યોગ્ય સ્થાયી સ્થિતિ લીધા પછી "રેકોર્ડ" બટન પર ક્લિક કરો

4. આપણું રાષ્ટ્રગીત ગાઓ

5. "અપલોડ કરો" બટન પર ક્લિક કરો

6. પ્રમાણપત્ર ડાઉનલોડ કરો

Sing the National Anthem & create a Record on 15th August, 2021.

આજ થી પ્રારંભ થતી નવરાત્રી ની આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું. માઁ નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુ...
16/10/2020

આજ થી પ્રારંભ થતી નવરાત્રી ની આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું. માઁ નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અર્પે એજ માં ભગવતી ના ચરણોમાં પ્રાર્થના

Our Mission & VisionIt's proud moment us to share with you our vision & mission
09/10/2020

Our Mission & Vision
It's proud moment us to share with you our vision & mission

*બાળકો ઘરે છે તો.... ઘરે બેઠા અભ્યાસ કરી શકશે ..!*COVID-19 ના લીધે બાળકો સ્કૂલ માં જઇ શકતા નથી, જેથી તમામ માતાપિતા પોતાન...
09/10/2020

*બાળકો ઘરે છે તો.... ઘરે બેઠા અભ્યાસ કરી શકશે ..!*

COVID-19 ના લીધે બાળકો સ્કૂલ માં જઇ શકતા નથી, જેથી તમામ માતાપિતા પોતાના બાળકો ઘરે બેસી કઈ રીતે અર્થપૂર્ણ શૈક્ષણિક માધ્યમ દ્વારા વિદ્યાર્થી ઘરેથી સારું અને ઝડપી શીખી તે માટે તે માટે જરૂરી પ્રયત્નો કરી રહ્યા હશે:

તો ઘરેથી અભ્યાસ માટે ઉપયોગમાં લો *Digital Education app*.

*Digital Education app* *શા માટે ?*
⭕ *Digital eEducation* online અભ્યાસ માટનું સાધન છે જેમાં 100% સિલેબસ આધારિત પાઠયપુસ્તક મુજબ વિડિઓઝ અને એનિમેશનનો સમાવેશ કરવામાં આવેલ છે.
⭕ Unlimited મલ્ટીપલ ચોઇસ પ્રશ્નો (MCQ) અને વિદ્યાર્થીઓની યોગ્યતાને તપાસવા વિશ્લેષણ સાથે ત્વરિત પરિણામો.
⭕ મિત્રોને ટેસ્ટ સંબંધિત ચેલેન્જ કરી પોઈન્ટ્સ મેળવો
⭕ વિજ્ઞાન અને ટેક્નોલોજી, ગણિત, સામાજિક વિજ્ઞાન તેમજ અન્ય ભાષા માટે ઉપલબ્ધ
⭕ દરેક પ્રકરણને પૂર્ણ કરીને, વિદ્યાર્થી તેમના સંપૂર્ણ અભ્યાસક્રમને ને *Digital Education* એપ્લિકેશન પર આવરી શકે છે.
⭕500 થી વધુ શાળાઓ હાલમાં તેમના હોમવર્ક પાર્ટનર તરીકે *Digital Education* એપ્લિકેશનનો ઉપયોગ કરી રહી છે.

🔰 ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ, ગુજરાતી માધ્યમ કન્ટેન્ટ.

*ડેમો ડાઉનલોડ કરવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો*.
👉
https://play.google.com/store/apps/details?id=com.digital.edu
Have a Safe Study from Home

અને હા *Good News કોવિડ - ૧૯ માં દરેક બાળકને એપ. નો લાભ લઈ શકે એ માટે અમો આપને ખાસ ઓફર
આપીશું* હવે વધારે વિચારવાનું છોડો. આપની સંસ્થાના બાળક માટે જલ્દી થી નીચે આપેલા સંપર્ક નંબર પર કોલ કરી એપ્લિકેશન એક્ટિવ કરાવો.
*બાળકનું ભવિષ્ય હવે આપના હાથમાં...*

ભરતજી ઠાકોર
મો. ૯૯૭૯૦૫૫૬૬૦

Digital Education App
09/10/2020

Digital Education App

Address

Gandhinagar
382024

Opening Hours

Monday 10:30am - 6:10pm
Tuesday 10:30am - 6:10pm
Wednesday 10:30am - 6:10pm
Thursday 10:30am - 6:10pm
Friday 10:30am - 6:10pm
Saturday 10:30am - 6:10pm

Telephone

+919979055660

Website

Alerts

Be the first to know and let us send you an email when BRABS TSP LLP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to BRABS TSP LLP:

Share