20/05/2025
શું તમારા બાળકનું ધોરણ 10/12 નું પરિણામ ખરાબ આવ્યું છે?
અગર હા,
તો NIOS (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ) સાથે તમારું બાળક ઘરે બેઠાં અભ્યાસ કરી, આ જ વર્ષે પરીક્ષા આપીને તેનું વર્ષ બચાવી શકે છે, તે પણ સારા માર્ક્સ સાથે!
✅ શા માટે NIOS બોર્ડ? ✅
🎯 સરકાર માન્ય બોર્ડ
🌎 વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે માન્ય
🏫 ભારતના કોઈપણ કોલેજમાં એડમિશન માટે માન્ય
📖 ગુજરાત બોર્ડના માર્ક્સ કેરી ફોરવર્ડ
✍️ ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમ ઉપલબ્ધ
⁉️ તો રાહ શેની જુઓ છો?❓
📌 ઓક્ટોબર 2025 એડમિશન શરૂ થઈ ગયા છે!
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો
📞 +91-8758733800 : Gandhinagar head office (Vijay sir)
📞 +91-9428663519 : Mehsana branch office (Harsha mem)