Astrologer Reena Gajjar

Astrologer  Reena Gajjar Get solution Any type of life related que.. like..mrg,job,business,child problems ,
,study etc...

For any kind of allergy try this one..ગાયનું ઘી અને ગાયના દૂધમાં તૈયાર થયેલી ઔષધી... હરિદ્રાખંડ એલર્જી માટે બેસ્ટ આયુર્વ...
21/08/2026

For any kind of allergy try this one..
ગાયનું ઘી અને ગાયના દૂધમાં તૈયાર થયેલી ઔષધી... હરિદ્રાખંડ એલર્જી માટે બેસ્ટ આયુર્વેદિક ઔષધી..

15/08/2026

#જ્યોતિષ આચાર્ય રીના ગજ્જર
#વાસ્તુ જ્યોતિષ અંકશાસ્ત્ર best astrologer match making # gemstone

08/08/2026
05/08/2026

Always wait n patience for right time..
એવું જરૂરી નથી કે તમને નાનપણમાં જ બધી ચોકલેટ ખાવા મળી જાય ક્યારેક સમય તમને અમુક વર્ષો પછી પણ બધું આપે પણ આપે એ મહત્વનું છે.. ચોકલેટ તો તમે કોઈપણ ઉંમરમાં ખાઓ તમને સારી જ લાગશે.. એક સમય એવો હતો જ્યારે હું ચોકલેટ જોઈને એને ખરીદ્યા વગર જ તી રહેતી હતી આજે ઘરમાં ફ્રીઝર ચોકલેટથી ભરેલું છે..😊 ઈશ્વર તમને બધું જ આપશે જો તમે સત કાર્યો કરતા હશો તો.. પરંતુ જો પોતાના માટે જ બધું કાર્ય કરશો તો કદાચ તમને બધું ના પણ મળે..
#જ્યોતિષ આચાર્ય રીના ગજ્જર vastu numerology and travel news exhibition Shani grah remedy and astrology estate and property

30/07/2026

Astrologer Reena Gajjar

જ્યોતિષ તમારી પરિસ્થિતિના બદલી શકે પરંતુ મનોસ્થિતિ ચોક્કસ બદલી શકે છે અને જ્યારે મન સ્થિતિ બદલાય ત્યારે પરિસ્થિતિ ચોક્કસ બદલાઈ જાય છે...
vastu numerology
news reel and travel # gemstone jwellery

27/07/2026

ગુરુથી શુક્ર અને ચંદ્ર છઠ્ઠા ભાવમાં અને 12 મે ના હોવો જોઈએ.... શુક્ર અને ચંદ્રના ગુણધર્મમાં પોઝિટિવ નેસ ઓછી આવે.. શુક્ર અને ચંદ્રના કારક તત્વમાં ઉણપ આવે છે

Address

Gandhinagar

Alerts

Be the first to know and let us send you an email when Astrologer Reena Gajjar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Astrologer Reena Gajjar:

Shortcuts

Share