Stepwell of Uvarsad

Stepwell of Uvarsad Stepwell Musuem

ઉવારસદ વાવ શૈક્ષણિક હેતુથી ખુલ્લી મુકાઈ અને સાથે જ અહીં અતુલ્ય વારસો દ્વારા સ્ટેપવેલ સંગ્રહાલયની કામગીરીનો પ્રારંભ કરવામ...
15/09/2022

ઉવારસદ વાવ શૈક્ષણિક હેતુથી ખુલ્લી મુકાઈ અને સાથે જ અહીં અતુલ્ય વારસો દ્વારા સ્ટેપવેલ સંગ્રહાલયની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
તા. ૧૪/૦૮/૨૦૨૨ ના રોજ ગાંધીનગર ગવર્મેન્ટ આર્ટસ કોલેજ, સેકટર ૧૫, ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીઓ અને અધ્યાપકશ્રીઓ દ્વારા ઉવારસદ વાવની મુલાકાત લીધી હતી અને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અને વાવ સ્થાપત્ય પર સંશોધન કરનાર શ્રી કપિલ ઠાકર દ્વારા વાવ એટલે શું? વાવના પ્રકાર વિશે, પાણીના સ્થાપત્યો વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી. આપણા ગુજરાતમાં વાવ સ્થાપત્ય અને તેની રચના ખૂબ જ વિશેષ જોવા મળે છે.

આજ તા.૩૦ જુલાઈ ૨૦૨૨ રોજ હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રિસર્ચ સેન્ટર દ્વારા પ્રાચીન વાવ ઉવારસદ (૩ વર્ષ માટે) માં ગ્રામ પંચાયત સા...
05/08/2022

આજ તા.૩૦ જુલાઈ ૨૦૨૨ રોજ હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રિસર્ચ સેન્ટર દ્વારા પ્રાચીન વાવ ઉવારસદ (૩ વર્ષ માટે) માં ગ્રામ પંચાયત સાથે MoU કરીને દત્તક લેવામાં આવ્યા હતા.

આપૌરાણિક જગ્યાને લોક ભાગીદારીથી ઉજાગર કરવા તથા જીવંત કરવા માટે આગમી આયોજન કરવામાં આવશે. ઉવારસદ ખાતે વાવને ૩ વર્ષ માટે દત્તક લેવામાં આવી છે, અને અહીં આગામી સમયમાં વાવને લગતું મ્યુઝિયમ બનશે, જેમાં વાવ વિશેની પૂરી માહિતી અહીંથી પ્રાપ્ત થઈ શકશે. શૈક્ષણિક રીતે તથા ટુરિઝમ બાબતે આગામી આયોજન કરવામાં આવશે.

આ કાર્યક્રમ દરમિયાન ઉવારસદ ખાતે કન્યા શાળાની ૧૧ દીકરીઓ દ્વારા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે વાવમાં નવા નીરના વધામણા કરી તેનું પૂજન કરાયું હતું તથા હાલિસા ખાતે પ્રાથમિક શાળાની દીકરીઓ દ્વારા જળ દેવતાની આરતી કરી પૂજન કરવામાં આવ્યું હતું. આ બંને ગામમાં ગ્રામજનો ખુબજ ઉત્સાહથી જોડાયા હતા.

Preparation for Revive Stepwell of Uvarsad. It’s called “Project Uvarsad 2.O”.
15/07/2022

Preparation for Revive Stepwell of Uvarsad. It’s called “Project Uvarsad 2.O”.

જેમ બાળક ધીમે ધીમે મોટું થઈ રહ્યું હોય અને માતા પિતાને આનંદ થાય એવી જ લાગણી હાલમાં ચાલી રહેલ વાવની કામગીરી અને ધીમે ધીમે...
10/11/2021

જેમ બાળક ધીમે ધીમે મોટું થઈ રહ્યું હોય અને માતા પિતાને આનંદ થાય એવી જ લાગણી હાલમાં ચાલી રહેલ વાવની કામગીરી અને ધીમે ધીમે કામ પૂર્ણાહિતી તરફ આગળ વધી રહેતા થી રહી છે. Atulya Varso Atulya Varso Magazine Uvarsad

Work on Progress at Vav of Uvarsad.
12/09/2021

Work on Progress at Vav of Uvarsad.

અરબો વર્ષની નૈસર્ગિક પ્રક્રિયાથી રચાયેલી આ પૃથ્વી પર કુદરતી સંશાધનો ખોરવાય નહી તેનું ધ્યાન રાખવાની જવાબદારી આપણા સૌની છે...
22/04/2021

અરબો વર્ષની નૈસર્ગિક પ્રક્રિયાથી રચાયેલી આ પૃથ્વી પર કુદરતી સંશાધનો ખોરવાય નહી તેનું ધ્યાન રાખવાની જવાબદારી આપણા સૌની છે.
આપ સૌને વિશ્વ પૃથ્વી દિનની શુભકામનાઓ.

Address

Stepwell, Uvarsad Village
Gandhinagar
382422

Alerts

Be the first to know and let us send you an email when Stepwell of Uvarsad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share