Wasim Patel

Wasim Patel Instructor At Jamiah ITC Jambusar

🔥 મફત... મફત... મફત... 🔥🌾 ખેડૂત ભાઈઓ માટે અગત્યની જાણકારી 🌾✅ PM-KISAN e-KYC મફતમાંતમારા ₹2000 ના હપ્તા ચાલુ રાખવા માટે આ...
20/06/2026

🔥 મફત... મફત... મફત... 🔥

🌾 ખેડૂત ભાઈઓ માટે અગત્યની જાણકારી 🌾

✅ PM-KISAN e-KYC મફતમાં
તમારા ₹2000 ના હપ્તા ચાલુ રાખવા માટે આજે જ e-KYC કરાવો.

🆓 વિધવા સહાય યોજના માટેનું પ્રમાણપત્ર મફતમાં કાઢી આપવામાં આવશે.

🆓 વૃદ્ધ સહાય યોજના માટેનું પ્રમાણપત્ર મફતમાં કાઢી આપવામાં આવશે.

🏠 વડીલો અને અશક્ત વ્યક્તિઓ માટે ખાસ સુવિધા
જે વ્યક્તિઓ ઓફિસ સુધી આવી શકતા નથી, તેમના ઘરે આવીને e-KYC અને વેરિફિકેશનની સંપૂર્ણ પ્રક્રિયા મફતમાં કરી આપવામાં આવશે.

📍 Speed Online Services

📞 સઅદ જમાદાર: 97146 79300/6351366634
📞 વસીમ પટેલ: 97145 79800

🏢 સરનામું:
શોપ નં. 4, વલીબાપુ શોપિંગ સેન્ટર,
દરોગામ રોડ, બસ સ્ટેન્ડ પાસે, કાવી

✅ ઝડપી સેવા
✅ વિશ્વાસુ સેવા
✅ યોગ્ય અને મફત સેવા

આજે જ સંપર્ક કરો... સેવા સંપૂર્ણ મફત!

29/05/2026
खो गईं वो चिठ्ठियाँ जिसमें “लिखने के सलीके” छुपे होते थे, “कुशलता” की कामना से शुरू होते थे।  बडों के “चरण स्पर्श” पर खत...
29/05/2026

खो गईं वो चिठ्ठियाँ जिसमें “लिखने के सलीके” छुपे होते थे, “कुशलता” की कामना से शुरू होते थे। बडों के “चरण स्पर्श” पर खत्म होते थे...!!

“और बीच में लिखी होती थी “जिंदगी”

नन्हें के आने की “खबर”

“माँ” की तबियत का दर्द

और पैसे भेजने का “अनुनय”

“फसलों” के खराब होने की वजह...!!

कितना कुछ सिमट जाता था एक

“नीले से कागज में”...

जिसे नवयौवना भाग कर “सीने” से लगाती

और *“अकेले” में आंखो से आंसू बहाती !

“माँ” की आस थी “पिता” का संबल थी

बच्चों का भविष्य थी और

गाँव का गौरव थी ये “चिठ्ठियां”

“डाकिया चिठ्ठी” लायेगा कोई बाँच कर सुनायेगा

देख-देख चिठ्ठी को कई-कई बार छूकर चिठ्ठी को अनपढ भी “एहसासों” को पढ़ लेते थे...!!

अब तो “स्क्रीन” पर अंगूठा दौडता हैं

*और* अक्सर ही दिल तोड़ता है
“मोबाइल” का स्पेस भर जाए तो
सब कुछ दो मिनट में “डिलीट” होता है...

सब कुछ “सिमट” गया है 6 इंच में

जैसे “मकान” सिमट गए फ्लैटों में

जज्बात सिमट गए “मैसेजों” में

“चूल्हे” सिमट गए गैसों में

और

इंसान सिमट गए पैसों में 🙏

और *इंसानियत सिमट गई स्टेटस में*✍🏼

આઇ.ટી. આઇ. ખાતે ગ્રાન્ટ-ઇન-એઇડ અને સેલ્ફ ફાઇનાન્સના એડમીશન ચાલુ થઇ ગયેલ છે. ઇચ્છુક ઉમેદવારોએ આઇ.ટી.આઇ. ખાતે ડોક્યુમેન્ટ ...
22/04/2026

આઇ.ટી. આઇ. ખાતે ગ્રાન્ટ-ઇન-એઇડ અને સેલ્ફ ફાઇનાન્સના એડમીશન ચાલુ થઇ ગયેલ છે. ઇચ્છુક ઉમેદવારોએ આઇ.ટી.આઇ. ખાતે ડોક્યુમેન્ટ આપી જવા તથા રૂબરૂ પણ આપી શકો છો..

Address

Jambusar
392150

Website

Alerts

Be the first to know and let us send you an email when Wasim Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share