Balaji Vastu & Astrovastu Consultants

Call Directions Contact the business

Balaji Vastu & Astrovastu Consultants AstroVastu, Vedic Vastu, Engineers & Planners

બ્રાસ પાર્ટ્સના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે જ્યારે વ્યક્તિની જન્મકુંડળીમાં ગુરુ અને સૂર્ય શુભ તથા મજબૂત સ્થિતિમાં હોય તથા પ...
05/09/2026

બ્રાસ પાર્ટ્સના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે જ્યારે વ્યક્તિની જન્મકુંડળીમાં ગુરુ અને સૂર્ય શુભ તથા મજબૂત સ્થિતિમાં હોય તથા પ્રોપર્ટી પૂર્વદિશા મુખી હોય, ત્યારે તેને બ્રાસપાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ સાથે વ્યવસાયના વિસ્તરણની વિદેશ માં તકો અને મોટી સફળતા મેળવવામાં સરળતા રહે છે.

આવા સંયોગો વ્યક્તિને ધીમે-ધીમે પોતાનું મોટું બિઝનેસ સામ્રાજ્ય (Empire) ઊભું કરવાની ક્ષમતા આપી શકે છે.

આ સાથે, વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો અનુસાર દક્ષિણ અને પશ્ચિમ દિશાના આયોજનમાં યોગ્ય Planning બેસાડવામાં આવે, તો વ્યવસાયમાં સ્થિરતા, પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતા વધારવામાં મદદ મળી શકે છે. પરિણામે વ્યક્તિની બ્રાન્ડ વેલ્યુ અને બજારમાં ઓળખ વધુ મજબૂત અને પ્રખ્યાત બની શકે છે.

અમે આવા અનેક જુદા જુદા કારખાનાઓ, શોરૂમ અને દુકાનોના પ્લાનીગ કર્યા છે અને અમારા અનેક constomers ખૂબ પ્રગતિ કરી રહ્યા છે..

અમારું consultation વિશે વધુ માહિતી માટે 9998993678 નંબર પર કોલ કરો..
સમય સાંજે 5 થી 8
appointment Day : મંગળવાર, બુધવાર અને શુક્રવાર..

Vedic Vastushastra Engineering Expert9998993678“Kindly visit only after taking Appoinment"
21/08/2026

Vedic Vastushastra Engineering Expert
9998993678

“Kindly visit only after taking Appoinment"

जन्म कुंडली के अनुसार गृह निर्माण, Space Planning एवं Furniture Detailing को Astro-Vastu सिद्धांतों के अनुरूप डिज़ाइन कर...
14/08/2026

जन्म कुंडली के अनुसार गृह निर्माण, Space Planning एवं Furniture Detailing को Astro-Vastu सिद्धांतों के अनुरूप डिज़ाइन करना—विशेष रूप से Jamnagar में एक अत्यंत भाग्यशाली व्यक्ति के लिए, ताकि घर का प्रत्येक स्थान सुख, समृद्धि, स्वास्थ्य, सफलता एवं सकारात्मक जीवन-विकास को अधिकतम रूप से समर्थन प्रदान कर सके।

🏠 मकान तो आप किसी भी तरह बना सकते हैं… लेकिन क्या वह आपकी सफलता को भी बढ़ा सकता है?

हमारा उद्देश्य केवल आपकी जरूरत के अनुसार घर, फैक्ट्री, दुकान या ऑफिस बनाना नहीं, बल्कि Vedic Vastu + Astro-Vastu + Engineering Planning के समन्वय से ऐसा Space Design करना है, जो आपके जीवन और व्यवसाय की प्रगति के अनुरूप हो।

✨ हमारे द्वारा प्लान किए गए Houses, Factories, Shops & Offices में हम दिशा, ऊर्जा, उपयोगिता, वास्तु सिद्धांत और आपकी Janma Kundali को ध्यान में रखकर Planning करते हैं।

🎯 सही Planning का उद्देश्य है—
धनवृद्धि • व्यवसायिक प्रगति • सफलता • स्थिरता • बेहतर कार्यक्षमता • सकारात्मक वातावरण

घर केवल रहने की जगह नहीं…
सही Planning के साथ यह आपकी Progress का Powerful Support System बन सकता है। 🚀

🔱 Vedic Wisdom + Astro-Vastu + Engineering Excellence
Design Your Space. Enhance Your Potential.

🏠 मकान बनाना आसान है... सही घर बनाना कठिन है।आजकल सोशल मीडिया पर हर दूसरा व्यक्ति स्वयं को "वास्तु विशेषज्ञ" बता रहा है।...
24/07/2026

🏠 मकान बनाना आसान है... सही घर बनाना कठिन है।
आजकल सोशल मीडिया पर हर दूसरा व्यक्ति स्वयं को "वास्तु विशेषज्ञ" बता रहा है।
लेकिन किसी भी वास्तु सलाह को मानने से पहले स्वयं से एक प्रश्न पूछिए...
क्या यह सलाह वास्तव में शास्त्रों पर आधारित है, या केवल एक राय है?
वास्तुशास्त्र केवल मुख्य द्वार, रसोई या बेडरूम की दिशा बताने का नाम नहीं है।
एक सही वास्तु परामर्श में कई बातों का विचार होना चाहिए:
✅ भूमि और दिशा
✅ पंचमहाभूत का संतुलन
✅ परिवार की आवश्यकता
✅ भवन का उपयोग
✅ यदि व्यक्ति मानता हो, तो उसकी कुंडली और समय का भी उचित विचार
इसलिए किसी भी Consultant से ये प्रश्न अवश्य पूछें:
❓ क्या आपकी सलाह का कोई शास्त्रोक्त आधार है?
❓ क्या यह सुझाव मेरे घर और मेरी आवश्यकता के अनुसार है?
❓ क्या आपका उद्देश्य समस्या का समाधान है, या केवल महंगा इंटीरियर करवाना?
❓ क्या आपके पास वास्तविक अनुभव और सफल केस स्टडी हैं?
याद रखिए...
सुंदर घर बनाना अलग बात है।
सुख, शांति और संतुलन देने वाला घर बनाना अलग बात है।
सही प्रश्न पूछिए।
सही सलाह लीजिए।
फिर निर्णय कीजिए।
🙏 वेदिक वास्तुशास्त्र कोई ट्रेंड नहीं, बल्कि भारतीय ज्ञान परंपरा का एक गंभीर विषय है।

Jiteendra Karagathara
BE Civil, AMIE, MBA, ID
Vedic Vastushastra & Vedic Astrologer
Astro-Vastu Consultants

અમારા Scientific Astro-Vastu Planning ના ફાયદા📈 પ્રોડક્શન ક્ષમતામાં વધારો (Higher Productivity)💰 નફાકારકતા અને Cash Flow...
24/07/2026

અમારા Scientific Astro-Vastu Planning ના ફાયદા

📈 પ્રોડક્શન ક્ષમતામાં વધારો (Higher Productivity)

💰 નફાકારકતા અને Cash Flow માં સુધારો

✅ પ્રોડક્ટની ગુણવત્તામાં વધારો અને Rejection માં ઘટાડો

⚙️ મશીન, મટીરિયલ અને Manpower નો શ્રેષ્ઠ ઉપયોગ

🚚 Work Flow વધુ ઝડપી અને વ્યવસ્થિત બને

👨‍🏭 સ્ટાફમાં ટીમવર્ક, સ્થિરતા અને કાર્યક્ષમતા વધે

🌍 નવા ગ્રાહકો, મોટા ઓર્ડર્સ અને Export ની તકો વધે

🏭 ભવિષ્યના વિસ્તરણ (Future Expansion) માટે યોગ્ય પ્લાનિંગ

🔥 ખર્ચમાં ઘટાડો અને Overall Efficiency માં વધારો

🧭 યોગ્ય દિશા, પંચતત્ત્વ અને Energy Balance આધારિત Industrial Planning

"Right Planning • Better Production • Higher Profit • Sustainable Growth"

મકાન તો ઘણા લોકો બનાવે છે... પરંતુ દરેક મકાન ઘર નથી બની શકતા અને તેથી તે જીવનમાં સુખ, સમૃદ્ધિ, સારું સ્વાસ્થ્ય અને સફળતા...
05/07/2026

મકાન તો ઘણા લોકો બનાવે છે... પરંતુ દરેક મકાન ઘર નથી બની શકતા અને તેથી તે જીવનમાં સુખ, સમૃદ્ધિ, સારું સ્વાસ્થ્ય અને સફળતા લાવતા નથી.

અમારા વૈદિક વાસ્તુના માર્ગદર્શન પ્રમાણે નિર્મિત ઘર માત્ર ઈંટ-સિમેન્ટનું મકાન નથી, પરંતુ તમારા પરિવારના સુખ, શાંતિ, સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો બને છે.

Royal Vastu Designs માં અમે માત્ર ઘરનો નકશો તૈયાર કરતા નથી, પરંતુ વૈદિક વાસ્તુ, સિવિલ એન્જિનિયરિંગની ચોકસાઈ અને વ્યક્તિગત એસ્ટ્રો-વાસ્તુ વિશ્લેષણના સમન્વય દ્વારા એવું ઘર ડિઝાઇન કરીએ છીએ, જે તમારા જીવનમાં સકારાત્મક ઊર્જા, આર્થિક પ્રગતિ, ઉત્તમ સ્વાસ્થ્ય, માનસિક શાંતિ અને પારિવારિક સુખાકારીનું કારણ બને.

જો તમારો હેતુ માત્ર એક મકાન નું બાંધકામ કરવાનો નથી, પરંતુ આવનારી પેઢીઓ માટે સમૃદ્ધિ અને સુખની વારસાગત ઓળખ બને એવું પારિવારિક સમૃદ્ધિ નો નિર્માણ કરવાનું છે, તો Royal Vastu Designs માં આપનું હાર્દિક સ્વાગત છે. 🙏🏡✨

Er. Jiteendra Karagathara
Vedic Vastu Shastra and Vedic Astrology Expert
BE Civil, AMIE, MD, MBA, ID
Geo Energy Master, Land Surveyor

29/06/2026

શું તમે પણ પૂરી મહેનત કરો છો, છતાં વારંવાર સંઘર્ષ અને અવરોધોનો સામનો કરવો પડે છે? વારંવાર આર્થિક ઉતાર ચડાવ આવ્યા જ કરે છે.

તો ચોક્કસ તમારી કુંડળીમાં લગ્ન (Ascendant) અથવા લગ્નેશ નબળા હોઈ શકે છે.

આવી સ્થિતિમાં Astro-Vastu અનુસાર બનાવેલું ઘર તમારી કુંડળીના નબળા ગ્રહોને શક્તિ આપીને જીવનના સંઘર્ષોને ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.

કારણ કે યોગ્ય ઘર માત્ર રહેવા માટે નથી હોતું, પરંતુ તે તમારી સફળતા, સમૃદ્ધિ અને પ્રગતિનો આધાર પણ હોય છે. 🏡✨

જીતેન્દ્ર કરગથરા
Astro-Vastu & Astrology Consultant 🔯🏡

🏠 Case Study: घर के नक्शे में भी कुंडली का दोष दिख रहा हैहाल ही में मेरे एक मुवक्किल श्री हरीशजी (नाशिक) का एक दिलचस्प म...
29/06/2026

🏠 Case Study: घर के नक्शे में भी कुंडली का दोष दिख रहा है
हाल ही में मेरे एक मुवक्किल श्री हरीशजी (नाशिक) का एक दिलचस्प मामला मेरे पास आया। उनकी जयंती के दौरान अध्ययन में पाया गया कि इसने शनि-राहू का एक मजबूत विषय प्रस्तुत किया, जो जीवन में संघर्ष, अदालत के मामलों, मानसिक तनाव, कैरियर की बाधाओं और लगातार कठिन परिस्थितियों को दर्शाता है।
जब उनके घर के नक्शे और वास्तुकला का विश्लेषण किया गया, तो आश्चर्यजनक रूप से घर के डिजाइन में भी यही दोष पाया गया। घर को एक आम आर्किटेक्ट ने डिजाइन किया था, ताकि एस्ट्रो-वास्तु और व्यक्ति का जन्म से कोई संबंध न रहे।
घर में मिली मुख्य वास्तुकला ने जीवन में संघर्ष किया..

🔹 ब्रह्मस्थान (होम सेंटर) में सीढ़ियाँ बनाई गईं, जिससे घर की मुख्य ऊर्जा अवरुद्ध हो रही थी
🔹 ब्रह्मस्थान के चारों ओर भारी निर्माण और बाधाएं थी, जीवन में बढ़ रही बाधाएं और मुश्किलें
🔹 पश्चिम दिशा में स्थापत्य कला थी, शनि-राहू विषय का प्रभाव और अधिक सक्रिय हुआ
🔹 दक्षिण दिशा में बनाया गया था शौचालय वास्तुशास्त्र के अनुसार दक्षिण का संबंध प्रसिद्धि, प्रतिष्ठा, सामाजिक सम्मान और अधिकार के साथ माना जाता है। इस दिशा में शौचालय होने से मानहानि, विवाद, अदालत के मामले, प्रतिष्ठा और कैरियर संघर्ष का सामना करना पड़ सकता है।
🔹 दक्षिण-पश्चिम (दक्षिण-पश्चिम) क्षेत्र कमजोर और असंतुलित था, जिससे जीवन में स्थिरता और लचीलापन प्रभावित हुआ।
क्या सीखा है इस केस से?
अक्सर यह पाया जाता है कि किसी व्यक्ति की कुंडली में ग्रह दोष किसी न किसी तरह उसके घर के नक्शे और वास्तुकला में परिलक्षित होते हैं।
इस मामले में:
✅ कुंडली में शनि-राहु विषय था।
✅ घर के ब्रह्मस्थान में सीढ़ियाँ थी।
✅ दक्षिण की ओर एक शौचालय था।
✅ पश्चिम की ओर गंभीर वास्तुकला मौजूद थी।
इन सभी कारणों ने मिलकर जीवन की चुनौतियों को और अधिक सक्रिय बना दिया।
सेवानिवृत्त जीवन पर प्रभाव
इस प्रकार की योजना ने उनके सेवानिवृत्त जीवन को भी गंभीर रूप से प्रभावित किया है। जीवन भर कड़ी मेहनत के बाद जहां शांति, स्थिरता और सम्मान की उम्मीद है, वे अदालत के मामलों, मानसिक तनाव, वित्तीय चिंता और पारिवारिक कठिनाइयों का सामना कर रहे हैं।
ऐसा लगता है कि कुंडली में गलत गृह योजना और ग्रह अपराधी एक दूसरे को अधिक सक्रिय कर रहे थे, जिससे समय के साथ परेशानी बढ़ती जा रही है। ऊँची एड़ी के जूते, दक्षिण की ओर शौचालय और पश्चिम की गलती उनके जीवन में कारक बन गए विशेष रूप से ब्रह्मस्थान में।
एस्ट्रो-वास्तु क्यों जरूरी है?
सिर्फ एक सुंदर और आधुनिक घर बनाना पर्याप्त नहीं है। घर की योजना बनाने से व्यक्ति के जन्म, ग्रहों की स्थिति और वास्तु ऊर्जा को ध्यान में न रखा जाए तो घर में अक्सर परेशानी हो सकती है।
एस्ट्रो-वास्तु का मुख्य उद्देश्य किसी व्यक्ति की कुंडली और गृह ऊर्जा के बीच संतुलन स्थापित करना है, जिससे जीवन में आने वाली कठिनाइयों और बाधाओं को संभव रूप से कम किया जा सके।
निष्कर्ष
कुंडली दोष अक्सर घर के नक्शे में देखा जाता है। "
यदि घर की योजना पूरी तरह इंजीनियरिंग और वास्तुकला पर बनी हो और वास्तु और ज्योतिष के समन्वित न हो तो जीवन संघर्ष बढ़ सकता है।
श्री हरीशजी का यह मामला स्पष्ट बताता है कि गलत नियोजन केवल घर की कमी नहीं है, बल्कि यह व्यक्ति के सेवानिवृत्त जीवन, मानसिक शांति, प्रतिष्ठा और पारिवारिक सुख को भी प्रभावित कर सकता है।
तो जब घर बनाना सिर्फ आर्किटेक्ट के रूप में महत्वपूर्ण नहीं है, बल्कि एस्ट्रो-वास्तु-आधारित योजना है।
Er. Jiteendra Karagathara
एस्ट्रो-वास्तु और ऊर्जा डिजाइन सलाहकार 🏡✨ 🔯

29/06/2026

🏡 તમારા ઘરની અગ્નેય (South-East) દિશાની સાચી અસર ખબર છે તમને ?

મોટાભાગના લોકો એવું માને છે કે અગ્નેય દિશાનો સંબંધ માત્ર ઘરમાં ધન આવવાથી જ હોય છે.

પરંતુ હકીકતમાં, અગ્નેય દિશાની અસર તેનાથી ઘણી વધારે વ્યાપક હોય છે.

આજે હું તમને તેનો એક એવો મહત્વનો પાસો જણાવવા માગું છું, જેના વિશે ઘણા લોકો અજાણ છે.

જો ઘરની અગ્નેય દિશામાં વાસ્તુદોષ હોય, તો તેની અસર ઘરમાં સારી આવક ન થાય એ હકીકત છે, પણ આ વાત આટલા પૂરતી જ સીમિત રહેતી નથી. ખાસ કરીને તે ઘરના દીકરા અથવા પુરુષ સભ્યના જીવનના ઘણા મહત્વના ક્ષેત્રોને અસર કરી શકે છે, જેમ કે—

✅ ધંધા અને કારકિર્દીમાં પ્રગતિ
✅ ધન કમાવાની ક્ષમતા
✅ યોગ્ય નિર્ણય લેવાની શક્તિ
✅ આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતા
✅ લગ્ન અને વૈવાહિક જીવનની શક્યતાઓ

આ જ કારણ છે કે કોઈપણ ઘરનું વાસ્તુ વિશ્લેષણ માત્ર દિશાઓ જોઈને નહીં, પરંતુ જન્મકુંડળી, વાસ્તુ અને હાલની જીવન પરિસ્થિતિઓને સાથે રાખીને કરવામાં આવે તો વધુ સચોટ પરિણામ મળી શકે છે.

જો તમારા ઘરમાં પણ લાંબા સમયથી ધંધામાં No Progress, આર્થિક મુશ્કેલીઓ, સ્વાસ્થ્યની સમસ્યાઓ અથવા દીકરાના કરિયર અને લગ્ન સંબંધિત પ્રશ્નો ચાલી રહ્યા હોય, તો શક્ય છે કે તેનું એક કારણ ઘરની ઊર્જા અને વાસ્તુદોષ પણ હોઈ શકે.

━━━━━━━━━━━━━━━

**Jiteendra Karagathara **
Vedic Vastushashtra & Vedic Astrology Expert
B.E. Civil | AMIE | MBA | Interior Designer

ROYAL VASTU DESIGNS

Astro-Vastu • Architecture • Interior Energy Design

📞 99989 93678

,

Address

Jamnagar

Opening Hours

Monday 9am - 8:30pm
Tuesday 9am - 8:30pm
Wednesday 9am - 8:30pm
Thursday 9am - 8:30pm
Friday 9am - 8:30pm
Saturday 9am - 8:30pm

Telephone

+918511308530

Website

Alerts

Be the first to know and let us send you an email when Balaji Vastu & Astrovastu Consultants posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Balaji Vastu & Astrovastu Consultants:

Shortcuts

Share