19/10/2020
New township project "RAVI KUNJ"
Whats App : http://bit.ly/ravikunj
Brochure Link: http://bit.ly/Ravikunjbroswer
Location: http://bit.ly/ravikunjlocation
Call : 989513456 / 9714313456 / 9877535353
જામનગર ના લોકો માટે ખુશ ખબર રવિ કુંજ લાવી રહ્યા છે જામનગર ના સુવિકશિત એરિયા માં સુંદર બંગ્લોઝ 1 BHK, 2 BHK, 3 BHK અને 4 BHK એ પણ તમારી અનુકૂળતા પ્રમાણે નું પ્લાનિંગ અને શોપ નું આયોજન એટલે કે રવિ કુંજ આ લકઝરીઅસ બંગ્લોઝ ની કિંમત માત્ર ને માત્ર 10.21 લાખ થી શુરુઆત જી હાં , માત્ર ને માત્ર 10.21 લાખ થી શુરુઆત અને સરકાર માન્ય 2.67 લાખ ની સબસીડી સાથે સ્થળ પર જ 80% લોન ની સુવિધા તો ખરી જ.
રવિ કુંજ ની સુવિધાઓ
1) ટાઈટલ ક્લીયર લોનેબલ
2) નયનરમ્ય પ્રાકૃતિક વાતાવરણમાં લકઝરી બંગ્લોઝનું સુંદર આયોજન
3) દરેક યુનિટમાં વિટ્રીફાઈડ ટાઈલ્સનું ફ્લોરીંગ
4) દરેક યુનિટમાં અંડરગ્રાઉન્ડ તથા PVC વોટર ટેન્કની સુવિધા
5) દરેક યુનિટમાં ISI ક્વોલીટી પાઇપનું કન્સીલ્ડ ફીટીંગ
6) દરેક યુનિટમાં કિંચનમાં સ્ટીલ સીંક સાથે ગ્રેનાઈટ પ્લેટફોર્મ
7) દરેક યુનિટમાં મલાડ પ્લાસ્ટર
8) દરેક યુનિટમાં પાણીનો બોર
9) દરેક યુનિટમાં સ્ટાન્ડર્ડ વોલ પુટ્ટી
સોસાયટીની વિશેષ સુવિધાઓ
1) આકર્ષક મેઈન ગેઇટ
2) સોસાયટીમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની સુવિધા
3)સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટની સુવિધા
4)સોસાયટીમાં કમપાઉન્ડ વોલની સુવિધા
5)C.C રોડથી સજ્જ
6) સોસાયટીમાં ગાર્ડન તથા ચિલ્ડ્રન પ્લે એરીયા
સાઈટ ની વધુ માહિતી માટે કે મુલાકાત માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો.
સાઈટ એડ્રેસ છે
આશીર્વાદ રિસોર્ટ થી નાઘેડી રોડ,
પોદાર ઇન્ટરનાશનલ સ્કૂલ ની બાજુ માં.નાઘેડી
જામનગર.