Hitesh Metal

Hitesh Metal non farrous metal

28/09/2021

Need zinc

09/10/2020

Very Good News

हिन्दुस्तान जिंक ने आज अपने ओनलाइन प्लेटफॉर्म EVOLVE की घोषणा की है। जिसके ऊपर जस्ता (Zinc) सीसा (Lead) और चांदी (silver) के ingots LME के भावो से जोड़कर बेचा जाएगा । सबसे अच्छी बात यह है की न्युनतम लोट साईज़ एक टन का रखा गया हैं, जिसे छोटे व्यापारी और कारखानेदार भी खरीद सकते हैं।

अब बजार में पारदर्शिता आयेगी और स्पर्धातमक दामो में माल उपलब्ध होगा।

प्लेटफॉर्म पर रजिस्टर कैसे करे और माल कैसे खरीदे हो सब जानकारी कंपनी द्वारा मिलते ही BrassB2B आपको सरल शब्दों अवगत करायेगा।

Team BrassB2B

19/09/2020

Need ss coil

03/05/2020

*જામનગરના ઉદ્યોગોને આવતીકાલથી શરૂ કરવા અપાતી મંજૂરી*

માનનીય જીલ્લા કલેકટરશ્રી દ્વારા જામનગરના ઔદ્યોગિક એકમોને *આવતીકાલથી સવારે ૭.૦૦ વાગ્યા થી સાંજે ૭.૦૦ વાગ્યા સુધી ચાલુ રાખવા* માટે મંજૂરી આપવામાં આવેલ છે અને જે મુજબના પરિપત્રો લગત વિભાગને મોકલી આપવામાં આવેલ છે.

ઔદ્યોગિક એકમોને ચાલુ રાખવા માટેની નવી ગાઈડલાઇન/સૂચનાની આવતીકાલે સવારે સભ્યોને જાણ કરવામાં આવશે તેમ એસોસિએશનના *પ્રમુખશ્રી લાખાભાઈ કેશવાલા* ની યાદીમાં જણાવાયું છે.

07/04/2020

*BrassB2B* Market Updates

📆 07-04-20 ⏱️ 16:30

* #* आज भारतीय शेर बाजारो ने करीबन 9% की तेजी दिखाई

* #* जबकी MCX कॉपर 11.45 रु की बढ़त के साथ 391,50 रु पर कारोबार कर रहा है ।

* #* सारे बाजार बंद जैसी हालात में होने के बावजूद भी LME कॉपर वायदे में अभी 5080$ के आसपास कारोबार हो रहे हैं , जो अपने नजदीकी न्यूनतम रेट से लगभग 850$ ऊपर चल रहा है ।

* #* दुनियाभर में कोरोना वाईरस के चलते खनन के कामकाज पर भारी असर पड़ा है, जो कॉपर उत्पादन में भी निस्चित रूप से कटौती ला सकता है।

* #* लोकडाउन के चलते तांबा, पीतल सहित सभी मेटल स्क्रैप के एक्सपोर्ट में भारी अड़चने आ रही है ।

* #* US डॉलर के मुकाबले रुपिया और कमजोर होने की आशंका जताई जा रही है ।

इन सभी मुद्दों को देखते हुए, लगता है कि कॉपर और ब्रास स्क्रैप के घरेलू छुटक बाजारों स्थिर या ऊपर की ओर खुल सकते है।

Team *BrassB2B*

27/03/2020

*લોકડાઉન દરમ્યાન કામદારમિત્રોના પગાર માટે હંગામી છૂટછાટ*

કોરોના વાયરસને કારણે હાલ સમગ્ર રાષ્ટ્રમાં લોકડાઉનને કારણે જામનગરના ઉદ્યોગો બંધ હોય કામદારમીત્રોના પગાર બાકી હોય તેની ચુકવણી કરવા માટે ઉદ્યોગકારોને છૂટછાટ આપવા માટે *જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન તથા જી.આઈ.ડી.ડી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા* સંયુક્ત રીતે માનનીય જિલ્લા કલેકટરશ્રીને કરાયેલ રજુઆત અનુસંધાને માનનીય કલેકટરશ્રી દ્વારા *આગામી તા. 28.03.2020 ને શનિવારના રોજ સવારે 7.00 થી 10.00 દરમ્યાન માત્ર એક જ દિવસ માટે* કારખાના માલિકે પોતે એક જ વ્યક્તિએ કારખાને હાજર રહી, કામદારોને બોલાવી, સૂચના મુજબ બે કામદારો વચ્ચે 01 મીટરનું અંતર રહે તેવી તકેદારી રાખી પગારના તૈયાર કવર બનાવી અને પગાર લઈને કારીગર તરત જ નીકળી જાય તેવી વ્યવસ્થા ગોઠવી પગાર કરવા માટે છૂટછાંટ આપી છે જેની નોંધ લઈ ઉદ્યોગકારોને આપેલ સમય મર્યાદામાં, પુરતી તકેદારી જાળવી આપેલ સુચનાનું ચુસ્તપણે પાલન કરીને કામદારના પગાર કરવા માટે જાણ કરવામાં આવે છે.

આ દરમ્યાન બેન્ક તરફથી રોકડ આપવા બાબતે કોઈ મુશ્કેલી ઉભી કરાય તો ઉપરોક્ત ત્રણે પૈકી કોઈપણ સંસ્થાના હોદ્દેદારોનો સંપર્ક સાધવા અનુરોધ છે.

21/03/2020
19/03/2020

📣 *BrassB2B* Bulletin

📆Date 19.03.2020 *Thursday*🕚10:25 am

सभी बाजारों में भारी अफरातफरी की वजह से कोई मेटल के सौदे अभी नही हो रहे है।

जामनगर में ब्रास स्क्रैप हनी के रेट 285 से 287 बोल रहे हैं, लेकिन कोई सौदे की पुष्टि नहीं है।

MCX copper में 340.30 पे निचली सर्किट लगी हुई है ।

आगे जानकारी मिलने पर बुलेटिन जारी किया जायेगा।

Team BrassB2B

RV TC READY TO STOCK
01/03/2020

RV TC READY TO STOCK

Address

C-2/43, Sankar Tekri, GIDC
Jamnagar
361004

Telephone

9426260254

Website

Alerts

Be the first to know and let us send you an email when Hitesh Metal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Hitesh Metal:

Share